વિકિપીડિયા:ચોતરો (અન્ય): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮૬૯:
:::પ્રચલિત નામમાં પૂર્વગ હોય તો રાખવો જોઈએ જેમ કે પંડિત રવિશંકર, ઉસ્તાદ બિસ્મિલ્લાખાન વગેરે.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૧૪:૧૯, ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
::::સમકિતભાઈ, પૂર્વર્ગ ના રાખવો તેવો આપણો આગ્રહ હંમેશા રહ્યો છે, માટે જ અબ્દુલ કલામ જેવા નામી વ્યક્તિના લેખનું શીર્ષક ડૉ.થી શરૂ નથી થતું. ડૉ. ઝાકીર હુસૈન ધ્યાન બહાર ગયું હોઇ શકે છે. આવું કોઈપણ પાનું ધ્યાને ચડે તો તેમાંથી શ્રી, શ્રીમાન, શ્રી શ્રી ૧૦૦૮, વગેરે દૂર કરવા વિનંતિ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૨૫, ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
 
:::::શ્રી, શ્રીમાન, શ્રી શ્રી ૧૦૦૮, જગદગુરુ વગેરે જેવા પૂર્વર્ગ કે જે ફક્ત તેમના અનુયાયિઓ કે જે-તે વ્યક્તિના પ્રશંશક દ્વારા આપવામાં આવે તો તે યોગ્ય નથી. ઝાકીર હુસૈનને આપણે તથા લોકો ઝાકીર હુસૈન તરીકે જ ઓળખે છે પણ રવિશંકર ને લોકો તથા આપણે પણ પંડિત રવિશંકર તરીકે ઓળખીયે છીએ. માટે વ્યોમભાઇએ કહ્યું તેમ '''પ્રચલિત નામમાં પૂર્વગ હોય તો રાખવો જોઈએ''' જેમ કે પંડિત રવિશંકર, ઉસ્તાદ બિસ્મિલ્લાખાન વગેરે... આ વિષયે કોઇ ચોક્કસ નીતિ ન જ ઘડી શકાય જેતે નામ વખતે વિવેક વાપરી નામકરણ કરવું યોગ્ય રહેશે. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૨૦:૫૦, ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)