દૂધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: lad:Leche
નાનું ફોરમેટિંગ સુધાર્યું
લીટી ૧:
'''દૂધ''' એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન 'સી' સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે [[ભેંસ]], [[ગાય]] અને [[બકરી]]ના દૂધનો ઉપયોગ [[આહાર]] તરીકે [[ગુજરાત]]ના લોકો કરે છે, જેમાં [[ગાય]]નું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.<br />
 
'''દૂધ'''માંથી [[દહીં]], [[છાશ]], [[માખણ]], [[ઘી]], [[પનીર]], [[માવો]] વગેરે બનાવવામાં આવે છે. આ ઉપરાંત દૂધમાંથી [[શ્રીખંડ]], [[આઇસ્ક્રીમ]], [[પેંડા]], [[બાસુંદી]], [[રબડી]], [[બરફી]] જેવી ઘણી મિઠાઇઓ પણ બનાવવામાં આવે છે.<br />
 
[[ગુજરાત]] રાજ્યમાં દુધ ઉત્પાદન કરતી [[સહકારી મંડળી]]ઓ લગભગ દરેક ગામમાં આવેલી છે.
 
== સફેદ રંગનું કેમ હોય છે? ==
આપણે ત્યાં એવી માન્યતા છે કે દુધ કેલ્શિયમ ના કારણે સફેદ હોય છે. પરંતુ એવું નથી ગાયના દુધમાં દર લિટરે ૧..૨૭ ગ્રામ કેલ્શિયમ હોય છે અને પ્રોટીન ૩૩ ગ્રામ જેટલું હોય કે તેનાથી વધારે હોય છે. પ્રોટીન ની ઘણી જાત છે. પરતું દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાત નું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થ માં હોતું નથી. કેસીન ની હાજરીથી દુધનો રંગ સફેદ હોય છે. ગાયના દૂધ કરતાં ભેસના દુધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દૂધ વધુ સફેદ હોય છે.
 
== દૂધનું આયુર્વેદમાં મહત્વ ==
"https://gu.wikipedia.org/wiki/દૂધ" થી મેળવેલ