સાબરકાંઠા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: ar:ساباركانتا
લીટી ૩:
 
==સામાન્ય રુપ રેખા==
જિલ્લાની સામાન્ય રુપરેખા <ref>[http://sabarkanthadp.gujarat.gov.in/sabarkantha/jilavishe/samnya-ruprekha.htm જિલ્લા વિકાસ અધિકારીનું સત્તાવાર જાળસ્થળ]</ref> -
* ભૌગોલિક સ્થાન: ૨૩.૦૩૦ થી ૨૪.૩૦ ઉ.અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૩૯ પૂ. રેખાંશ
* કુલ ક્ષેત્રફળ: ૭,૩૯૦ ચો.કિ.મી.
* આબોહવા: શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯<sup>o</sup> સે., ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૯<sup>o</sup> સે., સામાન્ય રીતે વિષમ આબોહવા
* જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
લીટી ૧૧:
* પાક: [[ડાંગર]], [[બાજરી]], [[કપાસ]], [[ઘઉં]], [[જુવાર]], [[તમાકુ]], [[મગફળી]], [[દિવેલી|એરંડા]], [[રાયડો]]
* કુલ ગામ: ૧,૩૮૯
* ગ્રામ પંચાયતની સંખ્યા : ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫
* નગરપાલિકા: ૨
* રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮ અહીંથી પસાર થાય છે.
 
==સાબરકાંઠા જિલ્લામાં આવેલા તાલુકાઓ==