કોથમીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.3rc2) (રોબોટ ઉમેરણ: is:Kóríandrajurt
લીટી ૬૫:
 
==ઔષધિય ઉપયોગો અને સ્વાસ્થ્ય પર અસર==
'''ધાણા''' ધાણા એ તુરા, સહજ, તીખા, કડવા, મધુરુ , સ્વાદિશ્ટ, સુગ્નધિત, પાચ્ય પછ􀂎
મધુરુ , ઠંડા, પચવામા હલકા, સ્નિગ્ધ, હ્રુદય માટે હિતકર, આન્તરિક માર્ગોની શુદ્ધિ કરનાર, જઠરાગ્નિ પ્રદિપ્ત કરનાર, આહાર પર રુચિ કરનાર, પાચન કરનાર, મળને બાધંનાર, મુત્ર પ્રવ્રુતિ વધારનાર, વીર્ય માટે અહિકારી, તરસ શમાવનાર, ત્રણે દોષો શમાવનાર, આન્ખો માટે સારા, તરસ, બળતરા, દમ, ઉધરસ, ઊલટિ,ઉબકાના શમન કરનાર છે. તાવ મટાડનાર, મળને રોકનાર અને ત્રિદોષનાશક છે.
ધાણા અને સાકર પટે ની બળતરા-એસિસડિટિ માટે ઉત્તમ ઔષધ છે.
 
Coriander, like many spices, contains [[antioxidants]], which can delay or prevent the spoilage of food seasoned with this spice. A study found both the leaves and seed to contain antioxidants, but the leaves were found to have a stronger effect.<ref>[http://www.sciencedirect.com/science?_ob=ArticleURL&_udi=B6T6R-4BYNPMF-4&_user=10&_coverDate=11%2F30%2F2004&_rdoc=1&_fmt=high&_orig=search&_sort=d&_docanchor=&view=c&_searchStrId=1306939650&_rerunOrigin=scholar.google&_acct=C000050221&_version=1&_urlVersion=0&_userid=10&md5=c444dd0b5f848763c997222c18411b3f Helle Wangensteen, Anne Berit Samuelsen, Karl Egil Malterud, "Antioxidant activity in extracts from coriander", ''Food Chemistry'', Vol. 88, No. 2, pp. 293-297, Nov. 2004.]</ref>