૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Arjun trvd (talk)એ કરેલો ફેરફાર 276052 પાછો વાળ્યો
નાનું મથાળું સંદર્ભ મેલ્યું..
લીટી ૧:
૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના એ કિસ્સાના સંદર્ભમાં છે કે જેમાં દિલ્હીમાં અભ્યાસ કરતી એક ૨૩ વર્ષની કિશોરી પર ૬ વ્યકતીઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના અનેક રાજકારણીઓ, બોલિવુડ અભિનેતાઓ/અભિનેત્રિઓ દ્વારા વખોડવામાં આવી હતી. સંસદ સભ્યો સુષ્મા સ્વરાજ, વિ. મૈત્રેયન તેમજ નજ્મા હેપ્તુલ્લાએ આવા ગુના માટે મ્રુત્યુદંડની સજાની માંગણી કરી હતી. પીડિતાનું સાચું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હોવાથી પ્રસાર માધ્યમો દ્વારા તેને દામીની, નિર્ભયા, અમાનત જેવા છદ્મનામો અપાયા હતા.<ref>{{cite news|last=Roy|first=Sandip|title=Why does media want to give Delhi gangrape victim a name?|url=http://www.firstpost.com/living/why-does-media-want-to-give-delhi-gangrape-victim-a-name-567444.html|accessdate=24 December 2012|newspaper=FirstPost|date=24 December 2012}}</ref>
==પીડિતા ની મૃત્યું==
૨૯ ડીસેમ્બર ૨૦૧૨ ભારતીય સમય પ્રમાણે સવારના ૪.૪૫ વાગ્યે યુવતીએ સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો.
'''મલ્ટીપલ ઓર્ગન ફેલીયર''' નાં કારણથી મૃત્યું થઈથયું હતીહતું.
==દેશનો ઉકળાટ==
આ ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ થયો હતો.અલગ-અલગ શેહરો માંશહેરોમાં આ ઘટના સામે લોકોએ એકત્રીત થઈને રોષ વ્યક્ત કર્યો હતો. યુવાઓમાં આ બાબતે નોધપાત્ર આક્રોશ જોવા મળયો હતો. દિલ્હીમાં આ જનાક્રોશ મુખ્ય રીતે અનુભવાયો હતો. દિલ્હીમાં પરિસ્થિતિ સામાન્ય કરવામાં અશ્રુ ગેસ છોડાયા હતા તથા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને એક પોલીસ કર્મચારીનું નિધન થયું હતું. ઇન્ડિયા ગેટ અને જંતર મંતર પાસે લોકોએ ખુબજ મોટી સંખ્યામાં એકત્રીત થઇ ન્યાય માટે સુત્રોચ્ચાર કર્યા હતા.
 
==સંદર્ભો==
{{reflist}}
{{સ્ટબ}}
 
[[શ્રેણી:દિલ્હી]]
<span style="display:none">
</span>
 
[[ar:قضية الاغتصاب الجماعي في دلهي 2012]]