ચર્ચા:બર્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૩:
::આજકાલ આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં ''મ્યાનમાર'' નામ વધુ આવે છે. મોટા ભાગના ન્યુઝ સ્ત્રોત જોતા મને મ્યાનમાર નજરે આવે છે. --[[User:Sam.ldite| સમકિત]] <sup>([[User talk:Sam.ldite|ચર્ચા]]/[[:Special:Contributions/Sam.ldite|યોગદાન]])</sup> ૦૦:૦૨, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
:::એ ખરું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયના લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા દેશો અને બર્માનાં લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા નાગરીકો, આગેવાનો (નૉબેલ વિજેતા ઔંગ સાન સુ કી સહીત) ’બર્મા’ નામ વાપરવા પર ભાર મુકે છે. મ્યાનમાર લશ્કરી શાસકો દ્વારા અપાયેલું નામ છે. (જો કે તેને નકારી ન શકાય, પરંતુ લોકશાહીમાં માનવા વાળા સમાજ લેખે આપણે લેખનું મુખ્યનામ "બર્મા" રાખી મ્યાનમાર (અને બ્રહ્મદેશ) તેના પર રિડાયરેક્ટ કરી શકીએ. (અંગ્રેજી વિકિ પર પણ આ પ્રમાણે જ છે.) ટૂંકમાં નામ બંન્ને સાચાં છે. ચલણમાં છે. માન્યતા ધરાવે છે. ભારત સરકાર અને મોટાભાગનાં વર્તમાનપત્રો ’મ્યાનમાર’ નામ વાપરે છે. તો લેખનું નામ "મ્યાનમાર" કરી અને બર્માને તે પર રિડાયરેક પણ કરી શકાય. મેં માત્ર બંન્ને નામ શા માટે એની વિગતો જણાવી છે. મિત્રોનાં સૂચન આવકાર્ય. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૦૦:૫૭, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
::::આ રીતે આપની વાત પણ સાચી છે, દિશાનિર્દેશનથી વાચકને જે જોઈએ છે એ મળી જવાનું છે, તો હાલ જેમ છે તેની સાથે જ આગળ વધીએ. --[[User:Sam.ldite| સમકિત]] <sup>([[User talk:Sam.ldite|ચર્ચા]]/[[:Special:Contributions/Sam.ldite|યોગદાન]])</sup> ૧૪:૪૫, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
Return to "બર્મા" page.