શક સંવત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : શક સંવત એ એક હિંદુ વૈદિક પંચાંગનું નામ છે. આ પંચાંગ મુજબ વર્ષના બ...
 
No edit summary
લીટી ૧:
શક સંવત એ એક હિંદુ વૈદિક પંચાંગનું નામ છે. આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. આ દરેક મહિનાના ત્રીસ દિવસ હોય છે. જે ચંદ્રની કળાને આધાર બનાવી ગણવામાં આવે છે. આ પંચાંગ મુજબ દરેક મહિનાના પંદરમે દિવસે પૂનમ આવે છે, જ્યારે છેલ્લા એટલે કે ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે. હાલ ગ્રેગોરીયન પંચાંગની તારીખ ૬ઠ્ઠી એપ્રિલ ૨૦૦૮થી શક સંવંત ૧૯૩૦ના વર્ષની શરુઆત થઇ છે. આ પંચાંગ મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે.
 
આ પંચાંગ મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે.