સુકો મેવો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎પોષણ: style
tr. using google translate
લીટી ૧:
[[ચિત્ર:DriedfruitS.jpg|thumb|right|Driedસુકો fruitમેવો]]
[[ચિત્ર:Raisins 01.jpg|thumb|[[Raisin]]sકિસમિસ areએક aસામાન્ય commonસૂકો driedમેવો fruitછે.]]
[[ચિત્ર:Dried apricot 01 Pengo.jpg|thumb|Driedસૂકવેલો organicઓર્ગેનિક [[apricotજરદાળુ]]. <!--- TO BE TRANSLATED It is dark because it has not been treated with [[sulfur dioxide]] (E220). --->]]
 
'''સૂકો મેવો''' એટલે પ્રાકૃતિક કે કૃત્રિમ રીતે સૂકવણી કરીને તેમાં રહેલ ભેજ ઓછો કરેલા ફળો કે શિંગો. ગુજરાતીમાં સૂકવેલ ફળો અને શિંગોમાટે એક જ શબ્દ વપરાય છે. જ્યારે અંગ્રેજીમાં સૂકવણી કરે ફળો માટે ડ્રાયફ્રુટ અને શિંગો માટે નટ્સ એ શબ્દ વપરાય છે. [[સૂકી દ્રાક્ષ]] (મનુકા, કિશમિસ), [[જરદાલુ]], [[સૂકવેલા અંજીર]] અને [[ખજૂર]] એ ડ્રાય ફ્રુટના ઉદાહરણ છે. [[બદામ]] ,[[કાજુ]], [[પિસ્તા]] આદિ નટ્સના ઉદાહરણ છે. અન્ય ફળો જેમ કે [[સફરજન]], [[આલુ]], [[કેળાં]], [[ચેરી]], [[ક્રેન બેરી]], , [[કીવીફળ]], [[કેરી]], [[પપૈયા]], [[પીચ]], [[પેર]], [[પેર્સીમોન]], [[પાઈનેપલ]], [[સ્ટ્રોબેરી]] અને [[ટમેટાં]]ની પણ સૂકવણી કરી શકાય છે.