ભારતીય માનક સમય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
વિગતો વધારી...
લીટી ૧:
[[Image:IST-CIA-TZ.png|thumb|ભારતીય માનક સમય, ભારત અને સીમાવર્તી દેશોમાં]]
પુરા ભારત અને સ્રિલંકા મા માનવામાં આવતા સમય ને ભારતીય માનક સમય ([[:en:Indian Standard Time|Indian Standard Time (IST)]] )કહેવામાં આવે છે.
'''ભારતીય માનક સમય ''' ('''Indian Standard Time''' ('''IST''')) એ સમયક્ષેત્ર છે જે [[ભારત]] અને [[શ્રીલંકા]] દેશે અપનાવેલું છે, તેનો આંતરરાષ્ટ્રીય સમયક્ષેત્ર UTC સાથે +૦૫:૩૦ કલાકનો મેળ બેસે છે. એટલે કે UTC કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાને લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને '''E*''' ("Echo-Star") દ્વારા નિર્દિષ્ટ કરાય છે.<ref>{{cite web | url = http://wwp.greenwichmeantime.com/info/timezone.htm
| title = Military and Civilian Time Designations | accessdate =2006-12-02| work=[http://wwp.greenwichmeantime.com Greenwich Mean Time (GMT)]}}</ref>
 
ભારતીય માનક સમયની ગણતરી ૮૨.૫° પૂ. [[રેખાંશ]]નાં પાયા પર, [[ઉત્તર પ્રદેશ]]નાં [[અલ્હાબાદ]] નજીકનાં [[મિર્ઝાપુર]] ({{Coord|25.15|N|82.58|E|}})નાં ઘડીયાળ ટાવરનાં આધારે કરાય છે. જે દર્શાવેલ રેખાંશની સૌથી નજીકનું સ્થળ છે.<ref name="two-timing">{{cite web|url=http://www.hindustantimes.com/editorial-views-on/Edits/Two-timing-India/Article1-246310.aspx |title=Two-timing India|date=2007-09-04|work=[[Hindustan Times]]|accessdate=2012-09-24}}</ref>
 
સમયક્ષેત્ર માહીતિ કોષ્ટકમાં આ સમયનું પ્રતિનિધિત્વ ’એશિયા/કોલકાતા’ એ નામથી થાય છે.
 
==સંદર્ભો==
{{reflist}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:સમય]]
[[શ્રેણી:ભારત]]
 
[[as:ভাৰতীয় মান সময়]]
[[bn:ভারতীয় প্রমাণ সময়]]
[[en:Indian Standard Time]]
[[es:Zona horaria de la India]]
[[hif:Indian Standard Time]]
[[fr:Indian Standard Time]]
[[hi:भारतीय मानक समय]]
[[id:Waktu Standar India]]
[[ml:ഔദ്യോഗിക ഇന്ത്യൻ സമയം]]
[[mr:भारतीय प्रमाणवेळ]]
[[ms:Waktu Piawai India]]
[[nl:Indian Standard Time]]
[[ja:インド標準時]]
[[or:ଭାରତୀୟ ମାନକ ସମୟ]]
[[pa:ਭਾਰਤੀ ਮਿਆਰੀ ਵਕਤ]]
[[pt:Horário Padrão da Índia]]
[[simple:Indian Standard Time]]
[[sv:Indian Standard Time]]
[[ta:இந்திய சீர் நேரம்]]
[[te:భారత ప్రామాణిక కాలమానం]]
[[ur:بھارتی معیاری وقت]]
[[zh:印度標準時間]]