યુરેનસ (ગ્રહ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: xmf:ურანი (პლანეტა)
નાનું Robot: Automated text replacement (-ઈતિહાસ +ઇતિહાસ)
લીટી ૭:
|-
|}
'''યુરેનસ''' ('''પ્રજાપતિ''') [[સૂર્યમંડળ]]નો સાતમો ગ્રહ છે. તે વિલિયમ હર્શલે શોધ્યો હતો. તે ત્રીજો સૌથી મોટો ગ્રહ છે. આ ગ્રહનુ નામ ગ્રીક સંસ્કૃતિના આકાશના દેવતા યુરેનસ કે જેઓ ક્રોનસ(શનિ) ના પિતા અને ઝિયસ(ગુરુ)ના દાદા હતાં, તેમના નામ પર થી રાખવામાં આવેલ છે. પાંચ જાણીતા ગ્રહ સમાન આને પણ નરી આંખે જોઈ શકાય છે ખૂબ જ ઝાંખા પ્રકાશ અને અત્યંત ધીમી ગતિને કારણે પ્રાચીન ખગોળ વિદોએ આને ગ્રહ તરીકે ઓળખ્યો નહીં. સર વિલિયમ હર્શલ નામના ખગોળ શાસ્ત્રીએ ૧૩ માર્છ ૧૭૮૧ના દિવસે આ ગ્રહની શોધની જાહેરાત કરી અને આધુનિક ઈતિહાસમાંઇતિહાસમાં ખગોળ વિધ્યામાં સર્વ પ્રથમ વખત સૌર મંડળની સેમા વિસ્તરી. યુરેનસ ટેલિસ્કોપની મદદથી શોધાયેલ પ્રથમ ગ્રહ બન્યો.
 
યુરેનસની સંરચના નેપ્ચ્યુન જેવી જ છે, જોએ કે આ બંનેની સંરચના ગુરુ અને શનિ જેવા વાયુમય ગોળાની અપેક્ષાએ જુદી છે. ખગોળ શાસ્ત્રીઓ આ ગ્રહોને (નેપ્ચ્યુન અને યુરેનસ) "વિશાળ હિમ ગોળા" (આઈસ જાયન્ટ્સ)ની શ્રેણીમાં મુકે છે. યુરેનસનું વાતાવરણ મૂળ રીતે ગુરુ અને શનિના હાયડ્રોજન અને હિલિયમ ધરાવતા વાતાવરણ સમાન છે, પરંતુ અહીં તેમની સરખામણી એ પાણી, અમોનિયા અને [[મિથેન]]ના બરફો વધુ પ્રમાણમાં જોવા મળે છે. સૌર મંડળનો આ સૌથી ઠંડો ગ્રહ છે જેનું લઘુત્તમ તાપમાન ૪૩ કે. (–૨૨૪°સે.)છે. અહીંના વાતાવરણમાં વાદળોની જટીલ સંરચના છે જેમાં પાણીના વાદળ સૌથી નીચે અને [[મિથેન]]ના વાદળ સૌથી ઉપરના સ્તરે હોય છે. યુરેનસનું અંતરિયાળ બરફ અને ખડકોનું બનેલું છે. અન્ય મોટા ગ્રહોની જેમ યુરેનસ પણ કંકણોની સંરચના(વલયો) ,ચુંબકાવરણ અને ઘણાં ચંદ્રો ધરાવે છે. અન્ય ગ્રહોને સરખામણેએમાં યુરેનસની એક ખાસ બાબત તેની પરિભ્રમણ ધરીની છે. તેની ધરી આડી છે. જે લગભગ તેના સૂર્યની પ્રદક્ષિણા પથના ફલક પર જ છે. આને પરિણામે જ્યાં અન્ય ગ્રહોના વિષુવવૃત્ત હોય છે ત્યાં આ ગ્રહના ધ્રુવો આવેલાં છે. પૃથ્વી પરથી આ ગ્રહને જોતાં તે તીરંદાજીના ખેલમાં વપરાતા લક્ષ્ય પાટિયાના ચક્રો સમાન લાગે છે. અને આના ચંદ્રો ઘડિયાળના કાંટા સમના ગતિ કરતાં લાગે છે. ૨૦૦૭-૦૮માં આના વલયો કિનારે દેખાયેલા હતાં.