હોકી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું correcton
નાનું Robot: Automated text replacement (-ઈતિહાસ +ઇતિહાસ)
લીટી ૬:
આધુનિક ફીલ્ડ હૉકી સ્ટીક અંગ્રેજી ના અક્ષર J આકારની હોય છે. તે લાકડું, ફાયબર ગ્લાસ કે કાર્બન ફાયબરને મિશ્ર કરીને બનાવાય છે.
રમવાના છેડા પર એક અંકોડા જેવો ભાગ હોય છે.
મેદાની હૉકી સમાન દેખાતી રમતના ૪ હજાર વર્ષ જૂના ચિત્ર ઈજીપ્તમાં મળી આવ્યાં છે. અર્વાચીન હૉકીને શરુઆત ઈંગલેંન્ડમાં ૧૮મી સદીના મધ્ય ભાગમાં ખાસ કરીને શાળાઓમાં થઈ. ૧૯મી સદીના પ્રથમ અર્ધ ભાગ દરમ્યાન તે સર્વત્ર પ્રસિદ્ધી પામ્યો. ૧૮૪૯માં બ્લેકીથ ઈશાન લંડનમાં સૌ પ્રથમ હૉકી ક્લબ સ્થપાયું. મેદાની હૉકી ભારત અને પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત છે.<ref>[http://www.surfindia.com/sports/field-hockey.html હોકી,ફિલ્ડ હોકી,હોકી રમત,હોકી ઈતિહાસઇતિહાસ,હોકી ભારત<!-- Bot generated title -->]</ref>.
 
==હોકીનો ઇતિહાસ==
"https://gu.wikipedia.org/wiki/હોકી" થી મેળવેલ