ગુલામી પ્રથા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : {{સ્ટબ}} '''ગુલામી પ્રથા'''નો ઈતિહાસ, એ ઘણી સંસ્કૃતિઓનાં ઈતિહાસમાં …
 
નાનું Robot: Automated text replacement (-ઈતિહાસ +ઇતિહાસ)
લીટી ૧:
{{સ્ટબ}}
'''ગુલામી પ્રથા'''નો [[ઈતિહાસઇતિહાસ]], એ ઘણી સંસ્કૃતિઓનાં ઈતિહાસમાંઇતિહાસમાં માનવ શોષણનાં વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. ''ગુલામી'' એ એક માણસનું અન્યની સંપતી હોવાનો નિર્દેશ કરે છે, અને માટેજ ગુલામને તેમનાં માલિકનાં હુકમ મુજબ,કશીજ પસંદગીનાં અવકાશ વગર, કાર્ય કરવાની ફરજ પડે છે. પ્રાચિન દસ્તાવેજો તપાસતાં છેક ઇ.પૂ.૧૭૬૦ નાં "હમ્મુરાબીનો કાનૂન" ([[:en:Code of Hammurabi|Code of Hammurabi]])માંથી પ્રમાણ મળે છે કે ગુલામી પ્રથા ત્યારે પણ એક સ્થાપિત રૂઢિ હતી..<ref>{{cite web|url=http://www.wsu.edu/~dee/MESO/CODE.HTM |title= મેસોપોટેમિયા: હમ્મુરાબીનો કાનૂન}}</ref>
[[Image:Boulanger Gustave Clarence Rudolphe The Slave Market.jpg|300px|thumb|right|'ગુસ્તાવ બૌલંગર'નું ચિત્ર, "ગુલામ બજાર" (The Slave Market).]]