"વૈશ્વિકરણ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
Robot: Automated text replacement (-ઈતિહાસ +ઇતિહાસ)
નાનું (r2.7.2) (રોબોટ ઉમેરણ: ilo:Globalisasion)
નાનું (Robot: Automated text replacement (-ઈતિહાસ +ઇતિહાસ))
[[નોઆમ ચોમ્સ્કી]]ની દલીલ છે કે [[ઈકોનોમિક ગ્લોબલાઈઝેશન-આર્થિક વૈશ્વિકરણ|આર્થિક વૈશ્વિકરણ]]ના નવમુક્ત સ્વરૂપના વર્ણન માટે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વૈશ્વિકરણ શબ્દનો ઉપયોગ થાય છે.<ref>[http://www.zmag.org/content/showarticle.cfm?ItemID=9780 સન વૂ લી, માસિક જૂંગએંગ દ્વારા ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજ ઝેડનેટ, કોર્પોરેટ ગ્લોબલાઈઝેશન, કોરિયા અને આંતરરાષ્ટ્રીય બાબતો, નોઆમ ચોમ્સ્કીનો ઈન્ટરવ્યૂ લેવાયો હતો.]</ref> [[હર્મન ડેલી|હર્મન ઈ. ડેલી]]ની દલીલ છે કે ક્યારેક આંતરરાષ્ટ્રીયકરણ અને વૈશ્વિકરણ શબ્દ એકબીજાના પર્યાય સ્વરૂપે વપરાય છે, પરંતુ અધિકૃત રીતે બંનેમાં સાધારણ ફરક છે. "આંતરરાષ્ટ્રીયકરણ" શબ્દ આંતરરાષ્ટ્રીય વ્યાપાર, સંબંધો, જોડાણો વગેરેના મહત્વ સંદર્ભે છે. આંતરરાષ્ટ્રીયનો અર્થ થાય છે રાષ્ટ્રો વચ્ચે અથવા રાષ્ટ્રોના સમુદાય સાથે.
 
== ઈતિહાસઇતિહાસ ==
સામાજિક વિજ્ઞાનમાં ૧૯૬૦ના દસકાથી વૈશ્વિકરણ નામનો ઉપયોગ થતો આવ્યો છે પરંતુ અર્થશાસ્ત્રીઓ ૧૯૮૦ના દસકાથી તેનો ઉપયોગ કરે છે; જો કે ૧૯૮૦ના દસકાના પાછલા વર્ષો અને ૧૯૯૦ના દસકા સુધી આ વિચાર લોકપ્રિય બન્યો નહોતો. વૈશ્વિકરણની વિભાવના અંગે સૌથી પહેલા અમેરિકન ઉદ્યોગપતિમાંથી મંત્રી બનેલા [[ચાર્લ્સ ટેઝ રસેલ]]એ લખ્યું હતું અને તેમણે કોર્પોરેટ 'જાયન્ટ્સ' શબ્દ ૧૯૮૭માં શોધ્યો હતો.<ref>[http://www.pastor-russell.com/volumes/V4/Study_07.html ''ધી બેટલ ઓફ આર્માગેડન'', ઓક્ટોબર, ૧૯૮૭, પાના ૩૬૫-૩૭૦]</ref>
 
** વધારે નિયંત્રણો સાથે મોટાભાગના દેશોમાં [[બૌદ્ધિક સંપત્તિ]] ના કાયદામાં એકસૂત્રતા.
** બૌદ્ધિક સંપત્તિને લગતા નિયંત્રણનો અગ્રણી રાષ્ટ્રો દ્વારા સ્વીકાર (દા.ત.ચીનમાં મંજૂર થયેલી [[પેટન્ટ, નવી શોધ પરનો એકાધિકાર|પેટન્ટ]]અમેરિકા પણ સ્વીકારે.)
સાંસ્કૃતિક વૈશ્વિકરણના ચાલક બળ બનેલા કમ્યુનિકેશન ટેકનોલોજી અને સમગ્ર વિશ્વમાં પશ્ચિમી સાંસ્કૃતિક ઉદ્યોગના માર્કેટિંગને અતિક્રમણની પ્રક્રિયા તરીકે જોવામાં આવતા હતા અને પરંપરાગત વિવિધતાના ભોગે અમેરિકાનું વર્ચસ્વ સ્થાપવા પ્રયાસ થઈ રહ્યો છે તેવું મનાતું હતું. જો કે, ટૂંક સમયમાં જ પ્રતિકારરૂપે વૈશ્વિકરણનો વિરોધ કરવા અને પ્રાદેશિક ઓળખના રક્ષણ માટેની અને વૈયક્તિક લાક્ષણિકતાઓ સાચવી રાખવાની ઝુંબેશ શરૂ થઈ, પરંતુ મહદ અંશે તેને નિષ્ફળતા મળી. <ref>જુર્ગેન ઓસ્ટેરહેમેલ અને નિએલ્સ પી. પીટરસન. વૈશ્વીકીકરણઃ ટૂંકો ઈતિહાસઇતિહાસ. (૨૦૦૫) પી.૮</ref>
 
[[ઉરુગ્વે રાઉન્ડ]] (૧૯૮૬થી ૧૯૯૪)<ref>WTO.org,(2009)</ref> ડબલ્યુટીઓના ગઠન માટેની સંધિ તરફ દોરી ગયો, જેમાં વ્યાપારના વિવાદોમાં સમાધાનકારી સંસ્થા સ્થાપવાનું અને વ્યાપાર માટે એક સરખુ માળખુ બનાવવાનું નક્કી થયું. જકાત ઘટાડવા અને વ્યાપારના અવરોધ દૂર કરવાના હેતુથી થયેલા અન્ય દ્વિપક્ષી અને બહુપક્ષી વ્યાપારી કરારોમાં યુરોપના [[માસટ્રીચ્ટ ટ્રીટી]] અને [[નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ]] નો સમાવેશ થાય છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પર થયેલા [[૯/૧૧ આતંકવાદી હુમલો|૯/૧૧ આતંકવાદી હુમલા]] જેવી વૈશ્વિક સંઘર્ષની ઘટનાઓ અને વૈશ્વિકરણ પરસ્પર સંકળાયેલા છે, કારણ કે તેનાથી "આતંકવાદ સામેના વૈશ્વિક જંગ"ની શરૂઆત થઈ અને તેલ તથા ગેસની કિંમતોમાં સતત વૃદ્ધિ થવા માંડી, કારણ કે [[ઓપેક]]ના સભ્ય દેશોમાં મોટાભાગના આરબ દ્વીપકલ્પના રાષ્ટ્રો હતા.<ref>ટેરી ફ્લ્યુ. ટ્વેન્ટી ન્યૂ મીડિયા કન્સેપ્ટ્સ.(૨૦૦૮) પી.૨૬</ref> ૧૯૭૦માં વિશ્વ નિકાસ [[કુલ વિશ્વ ઉત્પાદન]]ના ૮.૫% હતી, જે વધીને ૨૦૦૧માં ૧૬.૧% થઈ. [http://www.globalpolicy.org/socecon/trade/tables/exports2.htm]
** ઈન્ટરનેટ પર થતા ૯૦ ટકા વ્યવહારોમાં ઈંગ્લિશનો ઉપયોગ થાય છે.
* ''સ્પર્ધા'' - નવા વૈશ્વિક વ્યાપાર બજારમાં ટકવા માટે બહેતર ઉત્પાદકતા અને સ્પર્ધામાં વૃદ્ધિ જરૂરી છે. બજારો વિશ્વવ્યાપી બની રહ્યા હોવાથી વિવિધ ક્ષેત્રની કંપનીઓએ તેમના ઉત્પાદન સુધારવા પડે છે અને સ્પર્ધાનો સામનો કરવા ટેકનોલોજીનો વધારે કુશળ ઉપયોગ કરવો પડે છે.<ref>http://workinfonet.bc.ca/lmisi/Making/CHAPTER2/TANDG1.HTM</ref>
* ''ઈકોલોજિકલ'' પર્યાવરણને લગતું વિજ્ઞાન - પર્યાવરણ સમક્ષ ઉભા થઈ રહેલા વૈશ્વિક પડકારોને આંતરરાષ્ટ્રીય સહકારથી ઉકેલી શકાય છે, જેમ કે [[ક્લાઈમેટ ચેન્જ, વાતાવરણમાં ફેરફાર|વાતાવરણમાં પેરપાર]], સરહદો ઓળંગીને દૂર સુધી ફેલાતું પાણી અને હવાનું પ્રદૂષણ, સમુદ્રમાં વધારે પડતી માછીમારી અને અતિક્રમણ કરતી પ્રજાતિઓનો ફેલાવો. પર્યાવરણને લગતા ઓછા નિયંત્રણો સાથે વિકાસશીલ દેશોમાં ઘણા કારખાના સ્થપાઈ રહ્યા હોવાથી વૈશ્વિકતા અને મુક્ત વ્યાપાર પ્રદૂષણ વધારી શકે છે. બીજી બાજુ, ઈતિહાસઇતિહાસ એ બાબતનો સાક્ષી છે કે આર્થિક વિકાસ માટે "ગંદો" ઔદ્યોગિક તબક્કો જરૂરી છે અને એવી પણ દલીલ થાય છે કે નિયંત્રણોના નામે વિકાસશીલ રાષ્ટ્રોને જીવનધોરણ સુધારવાની તકથી વંચિત રાખવા જોઈએ નહિ.
* ''સાંસ્કૃતિક'' - સાંસ્કૃતિક સંપર્કોનું મિશ્રણ, [[જાગૃતિ|ચેતના]]ની નવી શ્રેણીઓનું આગમન અને સાંસ્કૃતિક પ્રવાહોનું પ્રતિનિધત્વ કરતી ઓળખ, જીવનધોરણ સુધારવાની અને વિદેશી ઉત્પાદનો તથા વિચારોને માણવાની ઈચ્છા, નવી ટેકનોલોજી તથા આદતોનો સ્વીકાર અને "વિશ્વ સંસ્કૃતિ"માં ભાગીદારી. [[ઉપભોકતાવાદ]] ના પરિણામો અને ભાષાના હ્રાસ અંગે કેટલાક લોકો દુઃખ વ્યક્ત કરે છે.આ પણ જુઓ [[સંસ્કૃતિનો બદલાવ]] .
** [[બહુસંસ્કૃતિવાદ]] અને વ્યક્તિગત રીતે [[સાંસ્કૃતિક વિવિધતા]] નો બહેતર સંપર્ક. (દા.ત. [[હોલિવૂડ]] અને [[બોલિવૂડ]] ફિલ્મોની નિકાસ દ્વારા)કેટલાક લોકો આવી "આયાતી" સંસ્કૃતિને જોખમી ગણાવે છે, તેમનું માનવું છે કે આનાથી સ્થાનિક સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમાશે તથા તેનાથી વિવિધતા ઘટશે અથવા સંસ્કૃતિઓનું [[સાંસ્કૃતિક મિશ્રણ-અનુકૂલન|મિશ્રણ]] અનુકૂલન પણ ઘટી શકે છે. અન્ય કેટલાકના મતે બહુસંસ્કૃતિવાદને શાંતિ માટે તથા લોકો વચ્ચેની પરસ્પરની સમજણ માટે ઉપકારક ગણાવે છે.
૪૨,૮૩૨

edits