ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: mn:Филадельфи
નાનું Robot: Automated text replacement (-ઈતિહાસ +ઇતિહાસ)
લીટી ૭૧:
|accessdate=September 21, 2007
|work=People and Places
|publisher=National Geographic }}</ref> અને [[અમેરિકાની 13 મૂળ કોલોનીઓ]]નું સામાજિક અને ભૌગોલિક કેન્દ્ર હતું. તે અમેરિકન ઈતિહાસમાંઇતિહાસમાં પણ કેન્દ્રસ્થાને રહેલું હતું, જયાં [[અમેરિકન ક્રાંતિ]] અને [[સ્વતંત્રતા]]ને જન્મ આપનારા ઘણાં વિચારો અને ક્રિયાઓને અંજામ આપવામાં આવ્યા હતા. યુવા અમેરિકાનું તે સૌથી વધારે વસતિ ધરાવતું શહેર હતું, 1જો કે 1790માં હાથ ધરાયેલી [[પ્રથમ વસતિ ગણતરી]]માં ન્યૂ યોર્ક સીટીએ તેનું સ્થાન મેળવી લીધું હતું. ફિલાડેલ્ફિયાએ ક્રાંતિકારી યુદ્ધ અને તે બાદ પણ દેશની ઘણી બધી રાજધાનીઓમાંથી એક રાજધાની તરીકે પણ સેવા આપી હતી. [[અમેરિકન બંધારણ]]ને મંજૂરી મળ્યા બાદ જયારે [[વોશિંગ્ટન ડી.સી.]]નું નિર્માણ ચાલુ હતું ત્યારે ફિલાડેલ્ફિયાએ 1790થી 1800 સુધી અમેરિકાની કામચલાઉ રાજધાની તરીકે પણ સેવા આપી હતી.
 
== ઇતિહાસ ==
લીટી ૧૦૯:
 
[[ચિત્ર:PhiladelphiaPresidentsHouse.jpg|thumb|left|200px|રાષ્ટ્રપતિ ભવન, ફિલાડેલ્ફિયા. સિક્સ્થ એન્ડ માર્કેટ સ્ટ્રીટમાં આવેલા આ આવાસે 1790-1800 દરમિયાન જ્યોર્જ વોશિંગ્ટન અને જોહન અદામ્સ માટે રાષ્ટ્રપતિ આવાસ તરીકે સેવા આપી હતી.]]
1790-1800 દરમિયાન [[કોલંબિયા ડિસ્ટ્રીકટ]]માં [[ફેડરલ સીટી]] બાંધકામ હેઠળ હતું ત્યારે ફિલાડેલ્ફિયાએ અમેરિકાની કામચલાઉ રાજધાની તરીકે સેવા આપી હતી.<ref>''ઇનસાઇટ ગાઇડ્સ: ફિલાડેલ્ફિયા એન્ડ સરાઉન્ડિંગ્સ'' , પાના 30–33</ref> 1793માં અમેરિકન ઈતિહાસનાઇતિહાસના સૌથી મોટા રોગચાળામાં સ્થાન ધરાવતા [[યલો ફિવર રોગચાળા]]ને કારણે ફિલાડેલ્ફિયાની વસતિના લગભગ 10 ટકા
એટલે આશરે 5,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.<ref>{{cite web
| last=Arnebeck | first=Bob
લીટી ૨૦૪:
 
=== વાસ્તુકળા ===
ફિલાડેલ્ફિયાનો ર્આિકટેકચરલ ઈતિહાસઇતિહાસ [[કોલોનિયલ]] સમયનો છે અને તેમાં વિવિધ પ્રકારની શૈલીનો સમાવેશ થાય છે. પ્રારંભિક માળખાશૈલી [[પથ્થરના ટુકડાઓ]]થી બાંધકામ અંગેની હતી, પરંતુ ઈ.સ. 1700 સુધીમાં ઈંટોનો ઉપયોગથી બનાવેલા માળખા સામાન્ય બની ગયા હતા. 18મી સદી દરમિયાન, [[શહેરી વિસ્તાર]]માં [[જ્યોર્જીયન વાસ્તુકળા]]નું પ્રભુત્વ છવાઇ ગયું જેમાં [[ઈન્ડિપેન્ડેન્સ હોલ]] અને [[ક્રાઈસ્ટ ચર્ચ]]નો સમાવેશ થાય છે.
 
19મી સદીના પ્રથમ દશકમાં, [[ફેડરલ વાસ્તુકળા]] અને [[ગ્રીક રીવાઇવલ વાસ્તુકળા]] પર [[બેન્જામિન લેટ્રોબ]], [[વિલિયમ સ્ટ્રાઈકલેન્ડ]], [[જહોન હેવિલેન્ડ]], [[જહોન નોટમેન]], [[થોમસ યુ વોલ્ટર]] અને [[સેમ્યુઅલ સ્લોઅન]] જેવા ફિલાડેલ્ફિયા ર્આિકટેકટ્સનું પ્રભુત્વ રહ્યું.<ref>''ફિલાડેલ્ફિયા: એ 300 યર હિસ્ટરી'' , પાનું 11, 41, 174 - 175, 252 - 253</ref> [[ફ્રાંક ફર્નેસ]]ને 19મી સદીના ઉત્તરાર્ધનો ફિલાડેલ્ફિયાનો સૌથી મહાન વાસ્તુશિલ્પી માનવામાં આવે છે, પરંતુ તેના સમકાલીનોમાં [[જહોન મેકઆર્થર જૂનિયર]], [[એડિસન હ્યુટોન]], [[વિલસન આયર]], [[ધ વિલ્સન બ્રધર્સ]] અને [[હોરાસ ટ્રુમ્બૌર]]નો સમાવેશ થાય છે. ઈ.સ.1871માં [[બીજા સામ્રાજ્ય]] શૈલીના [[ફિલાડેલ્ફિયા સીટી હોલ]]નું નિર્માણ શરૂ થયું. 1910, 20,30 ના દાયકામાં સ્ટીલ અને કોંક્રિટની [[ગગનચૂંબી ઇમારતો]]ના નિર્માણ છતાં,{{convert|548|ft|m|0|abbr=on}} સીટી હોલ ઈ.સ. 1987 માં [[વન લિબર્ટી પ્લેસ]]નું નિર્માણ થયું ત્યાં સુધી શહેરની સૌથી ઉંચી ઈમારત બની રહ્યો. 1980ના દાયકાથી શરૂ કરીને કાચ અને ગ્રેનાઈટના અનેક ટાવરો બનાવવામાં આવ્યા. 2007માં વન લિબર્ટી સેન્ટરને બદલે [[કોમકાસ્ટ સેન્ટર]] શહેરની સૌથી ઉંચી ઈમારત બની અને ફિલાડેલ્ફિયાને અમેરિકાનું એવું ચોથું શહેર બનાવ્યું જેમાં 900 ફૂટ થી વધારે ઉંચાઇ ધરાવતી બે કે વધારે ઈમારતો હતી.
 
ફિલાડેલ્ફિયાના ઈતિહાસનાઇતિહાસના મોટાભાગના સમયમાં સામાન્ય ઘર તરીકે [[રો-હાઉસ]] રહ્યા છે. રો-હાઉસનો ખ્યાલ 1800ના દાયકામાં અમેરિકામાં ફિલાડેલ્ફિયા થઇને રજૂ કરવામાં આવ્યો હતો અને તે સમયે અમેરિકામાં અન્ય સ્થળોએ બાંધવામાં આવતા રો-હાઉસને "ફિલાડેલ્ફિયા રો" તરીકે ઓળખવામાં આવતા હતા.<ref>''ફિલાડેલ્ફિયા: એ 300 યર હિસ્ટરી'' , પાનું 251</ref> શહેરમાં ઉત્તરીય ફિલાડેલ્ફિયામાં વિકટોરીયન શૈલીથી માંડીને પશ્ચિમ ફિલાડેલ્ફિયામાં ટ્વીન રો-હાઉસ સહિતના વિવિધ પ્રકારના રો-હાઉસજોવા મળે છે. નવા ઘરો આખા શહેરમાં પથરાયેલા છે, મોટાભાગના ઘરો 20મી સદી અથવા તેનાથી પણ વધારે જૂના સમયના છે. આ ઘરોની ઉંમર વધારે હોવાને કારણે ખવાણ અને શહેરના ઘણા વિસ્તારોમાં ખાલી ભાગ સહિતની અસંખ્ય સમસ્યાઓ ઉભી થઇ છે, જયારે અમેરિકામાં 18 સદીની વાસ્તુકળાનું સૌથી વધારે પ્રમાણ ધરાવતા [[સોસાયટી હિલ]] જેવા આસપાસના પ્રદેશમાં પુનર્વસન અને મધ્યમવર્ગનો વસવાટ થઇ રહ્યો છે.<ref>{{cite journal
| last=Aitken | first=Joanne
| title=Breaking Ground