મિકી માઉસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: sk:Mickey Mouse
નાનું Robot: Automated text replacement (-ઈતિહાસ +ઇતિહાસ)
લીટી ૪૦:
''સ્ટીમબોટ વિલી'' પ્રથમ 18 નવેમ્બર, 1928ના રોજ રજૂ થઈ. તેનું નિર્દેશન વોલ્ટ ડિઝની અને અબ વેર્કસ સાથે કર્યું હતું. વેર્કસે ફરીથી મુખ્ય એનિમેટર તરીકે કામ કર્યું, જેને જહોની કેનન, લેસ કલાર્ક, વિલ્ફ્રેડ જેકસન અને ડીક લુંડીએ મદદ કરી. તે જ વર્ષે 12મી મેના રોજ રજૂ થયેલ આ ટૂંકી ફિલ્મને બસ્ટર કિટોન્સના ''સ્ટીમબોટ બિલ જુનિયર'' ની પ્રતિરચના તરીકે રજૂ કરવાનો ઈરાદો હતો. આ ત્રીજા મિકી કાર્ટૂનનું નિર્માણ થયું હોવા છતાં તે વિતરક શોધવામાં પ્રથમ રહ્યું, અને આમ મિકીના પ્રથમ અભિનય તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો. ''વિલી'' એ મિકીના દેખાવમાં ફેરફાર કર્યો (ખાસ કરીને, મોટા ટપકાં તરીકે તેની આંખોને સરળ કરી), જેણે પાછળના કાર્ટૂનો માટે તેનો દેખાવ પ્રસ્થાપિત કર્યો.
 
અભિનય સાથે જોડાયેલ સાઉન્ડટ્રેક દર્શાવતું આ કાર્ટુન પહેલું કાર્ટુન ન હતું. ડેવ અને મેકસ ફ્લેશ્ચર ભાઈઓ દ્વારા સંચાલિત ફલેશ્ચર સ્ટુડિયોએ 1920ના વચગાળામાં ડિફોરેસ્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને સંખ્યાબંધ સાઉન્ડ કાર્ટુનોનું નિમાર્ણ કર્યું હતું. અલબત્ત, આ કાર્ટુનો આખી ફિલ્મ દરમિયાન અવાજને સહકાલિન રાખ્યો ન હતો. ''વિલી'' માટે, ડિઝનીએ કિલક ટ્રેક સાથે રેકોર્ડ કરેલ અવાજને સંગીતકારોના તાલ પ્રમાણે રાખ્યો હતો. આ ચોક્કસ સમયે ‘ ટર્કી ઈન ધ સ્ટ્રો ’ ક્રમમાં સ્પષ્ટ દેખાય છે, જેમાં મિકીનો અભિનય સાથ આપનાર વાંજિત્રો સાથે બરાબર મેળમાં થાય છે. ફિલ્મના મૂળ સંગીત માટે કંપોઝર તરીકે જેમને સેવા આપી હતી તેવા એનિમેશન ઈતિહાસવિદોએઇતિહાસવિદોએ લાંબો વખત તે અંગે ચર્ચા કરી હતી. આ ભૂમિકા વિવિધપણે વિલ્ફ્રેડ જેકસન, કાર્લ સ્ટોલિંગ અને બિર્ટ લુઈસને આભારી છે, પરંતુ ઓળખ અચોક્કસ રહી છે. મિકી અને મીની બંને માટે અવાજ અભિનેતા વોલ્ટ ડિઝની પોતે હતા.
 
સ્ક્રિપ્ટમાં મિકી, કેપ્ટન પેટે હેઠળ સ્ટીમબોટ વિલીના બોર્ડ પર કામ કરતો. સૌ પ્રથમ વ્હીસલ વગાડતી વખતે સ્ટીમબોટનું સંચાલન કરતો દેખાય છે. ત્યારબાદ પેટે બોટ હંકારવાનું કામ સંભાળે છે અને ગુસ્સામાં તેને બોટના બ્રિજ પર ફેંકી દે છે. તરત તેઓએ કાર્ગોને બોર્ડ પર ફેરબદલી કરવા ઊભા રહેવાનું થાય છે. જેવા તેઓ જાય છે કે તરત મીની આવે છે. સ્પષ્ટપણે તે માત્ર ત્યાં એક ઉતારું તરીકે ત્યાં હોવાનું ધારવામાં આવેલું, પરંતુ બોર્ડ પર આવવામાં મોડું થયું હતું. મિકી તેને નદી કિનારેથી ઉપર ખેંચી લેવાની વ્યવસ્થા કરે છે. મીની અકસ્માતે ‘ ટર્કી ઈન ધ સ્ટ્રો ’ ના લોકપ્રિય લોકગીત માટેની પોતાની સંગીત-શીટ પાડી નાખે છે. સ્ટીમબોટમાં પરિવહન કરાતાં પ્રાણીઓ પૈકી એક બકરી હતી, જે સંગીતનું શીટ ખાવા માટે આગળ વધે છે. અંતે, મિકી અને મીની પોતાની પૂંછડીથી ફોનોગ્રાફ ચાલુ કરે છે, જેનાથી ધૂમ વાગે છે. આ ફિલ્મના બાકીના ભાગ દરમિયાન, મિકી વિવિધ પ્રાણીઓનો સંગીત વાંજિત્રો તરીકે ઉપયોગ કરે છે. આ બધા અવાજથી કેપ્ટન પેટેને ખલેલ પહોંચે છે અને મિકીને પાછો કામ પર મૂકી દે છે. બાકીની સફરમાં મિકી બટાકાની છાલ ઉતારે છે. પોપટ તેની મશ્કરી કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મિકી તેને નદીમાં ફેંકી દે છે. આ નાટકનું અંતિમ દૃશ્ય બને છે.
લીટી ૭૧:
 
=== પ્રથમ કોમિક સ્ટ્રીપની રજૂઆત ===
આ પોઇન્ટે મિકી પંદર વાણિજ્યિક રીતે સફળ એનિમેટેડ ટૂંકી ફિલ્મમાં રજૂ થયો અને લોકો તેને સહેલાઈથી ઓળખી કાઢતાં હતાં. આથી વોલ્ટ ડિઝની, અને તેના સહાયક પાત્રોનું કોમિક સ્ટ્રીપમાં ઉપયોગ કરવાનું લાઈસન્સ મેળવવા કિંગ ફિચર્સ સિન્ડીકેટ પાસે ગયા. વોલ્ટે સ્વીકાર કર્યો અને 13 જાન્યુઆરી, 1930ના રોજ મિકીની પ્રથમ કોમિક સ્ટ્રીપ રજૂઆત પામી. રમૂજી પ્લોટ ડિઝની વોલ્ટે જાતે બનાવ્યો હતો, અબ વેર્કસે કલા અને વિન સ્મિથે ઈન્કિંગનું કામ કર્યું. પ્રથમ અઠવાડિયું અથવા તે સમયગાળામાં ચિત્રિત સ્ટ્રીપમાં પ્લેન ક્રેઝીનું ઉપરછલ્લું અનુકૂલન હતું. આ સર્જનમાં મીનીનો તરત પ્રથમ ઉમેરો થયો. આ સ્ટ્રીપઓ પ્રથમ 13 જાન્યુઆરી, 1930 અને 31 માર્ચ, 1930ની વચ્ચે રજૂ થઈ, જે પ્રસંગોપાત્ત સામૂહિક શીર્ષક લોસ્ટ ઓન અ ડેઝર્ટ આઇલેન્ડ અન્વયે કોમિક પુસ્તક સ્વરૂપે ફરીથી છાપવામાં આવી. એનિમેશન ઈતિહાસવિદઇતિહાસવિદ જિમ કોર્કિસે નોંધ્યું છે, 'અઢાર સ્ટ્રીપઓ પછી, વેર્કસે કામ છોડી દીધું અને તેના ઈન્કર, વિન સ્મિથે ગેગ-અ-ડે ઢાંચાનું આલેખન કામ ચાલુ રાખ્યું.<ref name="jimhillmedia.com">[http://jimhillmedia.com/blogs/jim_korkis/archive/2003/09/10/1097.aspx કોર્કિસ, જિમ.][http://jimhillmedia.com/blogs/jim_korkis/archive/2003/09/10/1097.aspx “ ધ અનસેન્સર્ડ માઉસ ”.]</ref>
 
=== શાસ્ત્રીય સંગીત ભજવણી ===
લીટી ૮૩:
તેઓ 11 એપ્રિલ, 1930ના રોજ પ્રથમ રજૂ થયેલ '''કેકટિસ કિડ'' ' દ્વારા અનુસર્યા હતા. કેમ કે શીર્ષક સૂચિત કરે છે કે ટૂંકી ફિલ્મ, પશ્ચિમી મુવી પ્રતિરચના તરીકે રજૂ કરવાનો ઈરાદો હતો. પરંતુ આર્જેન્ટિનાને બદલે મેકિસકોમાં રચાયેલ ' ''ધ ગેલોપિન ગૌચો'' ' ની ઓછે-વત્તે અંશે પુનર્રચના હતી તેમ મનાય છે. મિકી ફરીથી એકાકી મુસાફર તરીકે દર્શાવ્યો હતો, જે સ્થાનિક પીઠામાં પ્રવેશે છે અને તેની નૃત્યાંગના સાથે ચેનચાળા શરૂ કરે છે. તે ફરીથી મીની હોય છે. મિકીનો ર્સ્પધક દાવેદાર ફરીથી પેટે હોય છે, જે જો કે, ''પેગ-લેગ પેડ્રો'' એ ઉપનામનો ઉપયોગ કરે છે. પ્રથમ વખત મિકી ટૂંકી ફિલ્મમાં, પેટેનું વર્ણન પેગ-લેગ હોવા તરીકે કરાયું હતું. આ પાત્રનું વારંવાર રજૂ થતું લક્ષણ બન્યું હતું. મૂળ ટૂંકી ફિલ્મના રિયાને સ્થાને હોરેસ હોર્સકોલર આવતો હતો. આ ટૂંકી ફિલ્મને તેના છેલ્લા અમાનવીય લક્ષણોવાળું ગણવામાં આવે છે. અબ વેર્કસ દ્વારા એનિમેટ કરાયેલા આ છેલ્લું મિકી ટૂંકી ફિલ્મ નોંધપાત્ર ગણાય છે.
 
તેના રજૂ થવાના થોડાક સમય પહેલાં, વેર્કસ ડિઝનીના તે વખતના વિતરક પેટે પાવર્સ દ્વારા સંચાલિત બેન્કથી તેની પોતાની શરૂઆત કરવા સ્ટુડિયો છોડી દીધો. વિતરણના સોદામાં ડિઝનીનાં લેણાં નાણાં અંગે પાવર્સ અને ડિઝની વચ્ચે ઝઘડો થયો હતો. પાવર્સે વેર્કસ સાથે ડિઝનીના કાર્ટૂનના વિતરણ સોદો કર્યો હતો તે અંગેના હક ગુમાવવાના પ્રત્યાઘાત રૂપે આ થયું હતું, કેમ કે વેર્કસ લાંબા સમયથી તેનો પોતાનો સ્ટુડિયો ધરાવવાની ઈચ્છા સેવી હતી. આમ છૂટા થવાથી વોલ્ટ ડિઝની અને મિકી માઉસ બંનેની કારર્કિદીમાં કટોકટીનો સમય ગણવામાં આવે છે. ડિઝનીએ 1919થી કામ કરનાર ગાઢ વિશ્વાસુ સાથીદાર ગુમાવ્યો હતો. મિકીએ તેની મૂળ ડિઝાઈન માટે જવાબદાર અને આ સમય સુધી રજૂ થયેલ અનેક ટૂંકી ફિલ્મના નિર્દેશન અને/અથવા એનિમેશન માટેનો માણસ ગુમાવ્યો હતો, કેટલાકની દલીલ છે કે તે મિકીનો સર્જક હતો. વોલ્ટ ડિઝનીને મિકીનું સર્જન કરવાની પ્રેરણા માટે પ્રતિષ્ઠા આપવામાં આવી છે, પરંતુ વેર્કસ પાત્રની ડિઝાઈન કરનાર એક હતો અને પ્રથમ થોડાક મિકી માઉસના કાર્ટુનો મોટાભાગે કે સંપૂર્ણપણે તેણે દોર્યાં હતાં. પરિણામે કેટલાંક એનિમેશન ઈતિહાસકારોએઇતિહાસકારોએ સૂચવ્યું છે કે વેર્કસે મિકી માઉસનો ખરેખરે સર્જક ગણવો જોઇએ. એવો નિર્દેશ કરાયો છે કે અગાઉના મિકી માઉસ માટેની જાહેરાત તેઓને 'અબ વેર્કસ દ્વારા ચિત્રિત કરેલાં અ વોલ્ટ ડિઝની કોમિક ' તરીકેનું જમાપાસું તેમના ખાતે થાય છે. પાછળથી ડિઝની કંપનીએ અગાઉના કાર્ટુનોની ફેર રજૂઆત કરી જે માત્ર વોલ્ટ ડિઝનીના ખાતે જ જમા થાય છે.
 
ડિઝની અને તેના બાકીના સ્ટાફે મિકી શ્રેણીનું નિર્માણ ચાલુ રાખ્યું, અને વેર્કસને બદલે તે આખરે સંખ્યાબંધ એનિમેટરો શોધી શકયો. ભારે હતાશા વધી રહી હતી, અને ફેલિક્સ ધ કેટ મુવીના સ્ક્રીનથી અદૃશ્ય થતાં, મિકીની લોકપ્રિયતા વધવા માંડી,<ref name="autogenerated1"/> અને 1932 સુધીમાં મિકી માઉસ કલબમાં 1 મિલિયન જેટલા સભ્યો હતા અને વોલ્ટને મિકી માઉસના સર્જન માટે ખાસ ઓસ્કાર મળ્યો; તેમજ 1935માં ડિઝનીને વહીવટી સમસ્યાઓને કારણે મિકી માઉસ કલબોના પ્રશ્નો હલ કરવાનું શરૂ કર્યું.<ref>[http://www.islandnet.com/~kpolsson/disnehis/disn1935.htm ક્રોનોલોજી ઓફ ધ વોલ્ટ ડિઝની કંપની (1935)]</ref> 1933માં સિલી સિમ્ફનીની ટૂંકી ફિલ્મ ''ધ થ્રી લિટલ પિગ્સ'' થી ઝાંખપ લાગવાં છતાં, મિકીએ હજુ, થિયેટર પ્રેક્ષકોમાં ભારે લોકપ્રિયતા જાળવી રાખી હતી, જે છેક 1935માં મિકી કરતાં વધુ લોકપ્રિય પોપઇ ધ સેઇલર હોવાનું લોકમતમાં દર્શાવાયું ત્યાં સુધી ટકી રહી હતી.<ref>[http://forums.goldenagecartoons.com/showthread.php?t=2907 જીએસી ફોરમ્સ - પોપઇની લોકપ્રિયતા - 1935માંના લેખ પરથી.]</ref> 1934માં મિકી મર્કેન્ડાઈઝે પણ વર્ષે 600000.00 ડોલરની કમાણી કરી હતી.<ref>[http://disney.go.com/disneyatoz/familymuseum/exhibits/articles/mickeymousegoldenage/index.html ધ ગોલ્ડન એજ ઓફ મિકી માઉસ ]</ref>
લીટી ૯૮:
પાત્ર પર પોતાની નિશાની છોડી ગયેલ બીજા કલાકાર ડેલ કોમિકસમાં પોલ મરે હતા. તેની પ્રથમ મિકી વાર્તા 1950માં રજૂ થઈ, પરંતુ મરેની ''વોલ્ટ ડિઝની કોમિકસ એન્ડ સ્ટોરિઝ'' માટે 1953માં પ્રથમ શ્રેણી રજૂ ન થઈ ત્યાં સુધી મિકી ખાસ વિશેષ બન્યો ન હતો (ધ લાસ્ટ રિસોર્ટ). તે જ સમય ગાળામાં ઈટાલીમાં રોમાનો સ્કાર્પાએ મેગેઝિન ''ટોપોલિનો'' માટે વાર્તાઓમાં મિકીને ફરીથી જીવંત કર્યો, જેણે એટોમો બ્લિપ-બ્લિપ જેવાં નવાં સર્જનોની સાથે ફેન્ટમ બ્લોટ અને એગા બીવાને પાછાં લાવ્યાં. સિલ્વર એજ દરમિયાન પશ્ચિમી પ્રકાશનમાં વાર્તાઓમાં મિકીની શેરલોક હોમ્સની ઢબે ડિટેકિટવ તરીકે રજૂ કરવા પર ભાર મૂકાયો હતો, જ્યારે આધુનિક યુગમાં સંપાદકો અને સર્જકોએ ગોટફ્રેટસનના કલાસિક સાહસના બીબામાં મિકીની વધુ જોરદાર રજૂઆત કરવાનું સભાનપણે હાથ ધર્યું હતું. આ નવ જાગૃતિનું નેતૃત્વ બાયરન એરિકસન, ડેવિડ ગેરસ્ટેન, નોએલ વાન હોર્ન, માઈકલ ટી ગિલ્બર્ટ અને સીઝર ફેરિઓલીએ લીધું હતું. યુરોપમાં, સંખ્યાબંધ કોમિકસ મેગેઝિનોમાં મિકી માઉસ મુખ્ય આકર્ષણ બન્યું, જેમાં સૌથી પ્રખ્યાત 1932 થી ઈટાલીમાં ''ટોપોલિનો'' અને 1934 થી ફ્રાન્સમાં ''લે જર્નલ ડે મિકી'' બન્યા. ઈટાલીમાં 1999થી 2001 સુધી પ્રકાશિત ''એમએમ મિકી માઉસ મિસ્ટ્રી મેગેઝિન'' શ્રેણી માટે મુખ્ય પાત્ર મિકી હતું.
 
== પાછળનો ઈતિહાસઇતિહાસ ==
=== તાજેતરનો ઈતિહાસઇતિહાસ ===
8 નવેમ્બર 1978ના રોજ, તેની 50 સી જયંતિના માનાર્થે, તે હોલિવુડ વોક ઓફ ફેમ પર સ્ટાર ધરાવનાર પ્રથમ કાર્ટુન પાત્ર બન્યા. સ્ટાર એ 6925 હોલિવુડ બ્લવિડ ખાતે છે. [[મેલબોર્ન|મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા)]] વાર્ષિક મુમ્બા ઉત્સવ સ્ટ્રીટ શોભાયાત્રા કરે છે અને મિકી માઉસને તેમના ''કિંગ ઓફ મુમ્બા'' (1977) તરીકે નિયુકત કરે છે.<ref>{{cite web| author=Craig Bellamy, Gordon Chisholm, Hilary Eriksen| date=17 February 2006| title=Moomba: A festival for the people (pp 17-22)| url=http://www.melbourne.vic.gov.au/rsrc/PDFs/Moomba/History%20of%20Moomba.pdf|format=PDF}}</ref> બાળકોમાં અતિશય પ્રિય હોવા છતાં, આ નિમણૂ૱ક બાબત તકરાર થઈ હતી: કેટલાંક મેલબોર્નવાસીઓ ‘ ઘરની વ્યક્તિ ’ ની પસંદગી ઈચ્છતા હતા; જેમ કે બ્લિન્કી બિલ; પરંતુ માઉસ તરીકે પેટ્રિકા ઓ'કેરોલ (પરેડ શોના ડિઝનીલેન્ડના ડિઝનીમાંથી) ભજવણી કરવાની છે એવું જાહેર થતાં, ઓસ્ટ્રેલિયન સમાચારપત્રોએ અહેવાલ આપ્યો કે, 'મિકી માઉસ ખરેખર છોકરી છે! '<ref>{{cite web| author=Craig Bellamy, Gordon Chisholm, Hilary Eriksen| date=17 February 2006| title=Moomba: A festival for the people (pp 19-20)| url=http://www.melbourne.vic.gov.au/rsrc/PDFs/Moomba/History%20of%20Moomba.pdf|format=PDF}}</ref> દશકા પર્યંત, મિકી માઉસે એનિમેટેડ પ્રસિદ્ધિ માટે વોર્નર બ્રધર્સ ના ‘ બગ્સ બન્ની ’ સાથે સ્પર્ધા કરી. પરંતુ 1988માં, મોશન-પિકચર્સમાં ઐતિહાસિક ક્ષણ આવતાં, બે પ્રતિસ્પર્ધીઓએ છેલ્લે રોબર્ટ ઝિમેકક્સિ ડિઝની / એમ્બલિન ફિલ્મ ''વુ ફ્રેમ્ડ રોજર રેબિટ'' માં સ્ક્રીન સમય વહેંચી લીધો. ડિઝની અને વોર્નરે એમ જણાવીને કરાર પર સહી કરી કે દરેક પાત્રને શરૂઆતથી સેકન્ડ સુધી સ્ક્રીન સમય ''બરાબર'' સમાન પ્રમાણમાં મળશે.
 
લીટી ૨૨૭:
* ''મિકી માઉસ એડવેન્ચર્સ'' અલ્પ સમય ચાલેલ કોમિક હતું, જેમાં મિકી માઉસને નાટકના મુખ્ય પાત્ર તરીકે દર્શાવેલ.
* હિડન મિકી, અપ્રસ્તુત સ્થળોમાં, ડિઝની શ્રેણીના અન્ય ટ્રેડમાર્ક મિકીના કાળા રંગના માથા અને કાનના જેવી જ પાછળથી આકૃતિઓને સમાવીને સળંગ ડિઝની ફિલ્મ અને થીમપાર્કમાં અને મર્કેન્ડાઈઝ કરેલી દૃશ્યની રજૂઆત.
* મિકીની ઉજવણી, ડિઝની કલાકાર માર્ક ડેલેએ ડિઝાઈન કરેલ અને 2001માં વોલ્ટ ડિઝનીના 100મા જન્મદિનની ઉજવણી કરવા તૈયાર કરેલ 2 ફૂટ ઊંચા, {{convert|100|lb|abbr=on}}, 24 કેરેટ સોનાના અધિકૃત મિકી માઉસનું શિલ્પ. ડિઝની લેન્ડ રિસોર્ટ દ્વારા એક અધિકૃત અને આવા પ્રકારની પ્રથમ કૃતિ તરીકે પ્રમાણિત કરાયેલ, ડિઝની કંપનીના ઈતિહાસમાંઇતિહાસમાં પ્રથમ વખત બનાવેલ સૌથી મોટું સોનાનું શિલ્પ છે.
 
== સંદર્ભો ==