ગોવર્ધનરામ ત્રિપાઠી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું Robot: Automated text replacement (-ઈતિહાસ +ઇતિહાસ)
લીટી ૧૫:
 
અભ્યાસમાં તેમનો પહેલો-બીજો નંબર આવતો નહિ,કારણ કે તેમનુ ધ્યાન પાઠ્યપુસ્તકો કરતાં બહારના સામાન્ય પુસ્તકો વાંચવામાં વિશેષ પ્રવ્રુત્ત હતું.કૉલેજકાળ દરમિયાન તેમણે સાહિત્ય તથા કવિતાનો આમૂલ અભ્યાસ આદર્યો.
સંસ્ક્રુત માટે પણ એમનો શોખ વધતો ગયો.ઈતિહાસનાઇતિહાસના વિષય ઉપર પણ તેમની ખાસ પ્રીતિ હતી.કૉલેજકાળથી જ
કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.શરૂઆતમાં તેઓ ગુજરાતી કવિતાં કરતા સંસ્ક્રુત
કવિતા રચવા તરફ વિશેષ રુચિ ધરાવતા હતા.વ્યાપક વિષયોમાં-ઊંડાણમાં જવાની તેમની જન્મજાત વ્રુત્તિ હતી.