વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: adding email address
કડિઓના નામ
લીટી ૧,૩૯૧:
: Sent using [[m:Global message delivery|Global message delivery]], ૦૨:૨૪, ૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
<!-- EdwardsBot 331 -->
 
==કડિઓના નામ==
જ્યારે એડ્રેસબાર માંથી આપણે કોપી કરીને કોઇ પણ જગ્યા એ પેસ્ટ કરીયે છીએ ત્યારે યુનિકોડના કેરેક્ટરની બદલે લાંબી સ્ટ્રીંગ આવે છે. શું આપણે આવી લાંબી સ્ટ્રીંગને બદલે ફોનેટિકમાં કન્વર્ટ કરી ને લિંક તૈયાર કરી શકીયે? કોઇકને કોઇ લેખની કડી મોકલીયે ત્યારે નાની કડી જ હોય તો વધુ મજા આવે. વેબ-ડેવલોપમેન્ટ જાણતા મિત્રો આ વાત તથા આ પ્રશ્ન થી પરિચિત હશે. સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]])