આસો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
આ હિંદુ વૈદિક પંચાગ-[[શક સંવત]]નો સાતમો મહિનો છે.

વિક્રમ સંવત અનુસાર આસો મહિનામાં નવરાત્રી, દશેરા, શરદપુનમ, વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ તેમ જ દિવાળીના તહેવારો આવે છે.

વિક્રમ સંવત આસો સુદ એકમ : નવરાત્રી આરંભ

વિક્રમ સંવત આસો સુદ નવમ : નવરાત્રી પૂર્ણ

વિક્રમ સંવત આસો સુદ દશમ : દશેરા

વિક્રમ સંવત આસો વદ બારસ : વાઘ બારસ

વિક્રમ સંવત આસો વદ તેરસ : ધન તેરસ

વિક્રમ સંવત આસો વદ ચૌદશ : કાળી ચૌદશ

વિક્રમ સંવત આસો વદ અમાસ : [[દિવાળી]]

શક સંવત આસો વદ એકમ : શ્રાદ્ધ પક્ષ આરંભ

"https://gu.wikipedia.org/wiki/આસો" થી મેળવેલ