|
|
[[:User:Dsvyas|ધવલભાઈ,]] મેં કોમન્સ માંકોમન્સમાં એક ફોટો અપલોડ કર્યો હતો. અને એને [[તેરા]]ના પેજમાં ઉમર્યુંઉમેર્યું હતું. એ મેં મારા હસ્તે જ પાડેલો હતો. પરંતુ લાગે છે કે એમાં યોગ્ય લાયસન્સ ની વિગતો ન ઉમેરવાને લીધે તેને ત્યાંથી હટાવવામાં આવ્યું છે. તો કૃપા કરી મને ફોટો અપલોડ કરવાની માહિતી આપશો?
|