હાઇડ્રોકાર્બન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Methane-3D-balls.png|thumb|240px|right| મિથેન અણુનું ત્રિપરિમાણિય ભૌમિતિક બંધારણ]]
જે સંયોજનોમાં માત્ર [[કાર્બન]] અને [[હાઇડ્રોજન]] ઘટક હોય છે તે સંયોજનોને હાઇડ્રોકાર્બન કહે છે. હાઇડ્રોકાર્બનનું [[વર્ગીકરણ]] તેમનાં સંયોજનોમાં રહેલા કાર્બન - કાર્બન [[પરમાણુ]] વચ્ચેની સહસંયોજક બંધની સંખ્યાને આધારે કરવામાં આવે છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આમ બે ભાગમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે.
[[શ્રેણી:વિજ્ઞાન]]
[[શ્રેણી:રસાયણવિજ્ઞાન]]
 
[[af:Koolwaterstof]]
[[am:ሀይድሮካርቦን]]