કુંદનિકા કાપડીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
#REDIRECT [[કુન્દનિકા કાપડીઆ]]
'''કુંદનિકા કાપડીયા''' ગુજરાતી સાહિત્યના લેખકો પૈકીનું એક જાણીતું નામ છે. તેણીએ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લેખન કાર્ય કરી યોગદાન કરેલ છે. તેમનું લેખન્ પ્રાયઃ નારીવાદી અને સ્ત્રીને વણી લેતા વિષયને આવરી લેતું હોય છે. તેમને તેમની નવલકથા "સાત પગલા આકાશમાં" માટે ૧૯૮૫નો સાહોત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. "અગન પિપાસા", "આક્રંદ અને આક્રોશ", "હિમાલયના સિદ્ધયોગી" , "ગુલાલ અને ગુંજાર", "ચંદ્ર તારા વૃક્ષ વાદળ", "જવા દઈશું તમને", "કાગળની હોડી" આદિ તેમના અન્ય પુસ્તકો છે.
 
 
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]
[[Category:વ્યક્તિત્વ]]
 
{{stub}}