ખરીફ પાક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભારતમાં ચોમાસામાં વાવણી કારવામાં આવતા પા...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
(કોઇ તફાવત નથી)

૧૪:૫૧, ૩ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ભારતમાં ચોમાસામાં વાવણી કારવામાં આવતા પાકોને ખરીફ પાક કહેવાય છે. (આ પાકોને ઉનાળું કે ચોમાસુ પાક તરીકે પણ ઓળખાય છે.) ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે. ડાંગર, વરીયાળી, દિવેલા, ગુવાર, દેશી કપાસ, નાગલી, કપાસ, મરચી, તલ, જુવાર, સોયાબીન, અડદ, મકાઈ, તુવેર, મગફળી ખરીફ પાક છે.