"C શાર્પ (પ્રોગ્રામિંગ ભાષા)" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું
 
 
'''C#''' (ઉચ્ચાર: સી શાર્પ)એ મલ્ટી પેરાડિગમ પ્રોગ્રામિંગ ભાષા છે. તે [[માઇક્રોસોફ્ટ]] દ્વારા .NET Frameworkમાં વિકસાવવામાં આવેલ હતી. પાછળથી તેને Ecma (ECMA-334) અને ISO (ISO/IEC 23270).દ્વારા પ્રમાણભૂત કરવામાં આવી. C#એ સરળ, આધુનિક, સામાન્ય હેતુ માટે તથા ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે. એન્ડર્સ હાઈલ્સબર્ગ તેની ડેવલોપમેન્ટ ટીમના લીડર છે. હાલ C# નું લેટેસ્ટ વર્ઝન C# ૫.૦ છે જે ૧૫ ઓગસ્ટ ૨૦૧૨ ના રોજ રીલીઝ કરવામાં આવ્યું છે.
 
[[શ્રેણી:પ્રોગ્રામિંગ ભાષા]]
Anonymous user