કલિંગનું યુદ્ધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નવું પાનું : {{stub}} ==કલિંગનુ યુધ્ધ (૨૬૧ ઇ.પૂ.)== '''કલિંગનુ યુધ્ધ''' (Sanskrit: कलिन्ग युध्ध...
(કોઇ તફાવત નથી)

૧૮:૫૮, ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૮ સુધીનાં પુનરાવર્તન

કલિંગનુ યુધ્ધ (૨૬૧ ઇ.પૂ.)

કલિંગનુ યુધ્ધ (Sanskrit: कलिन्ग युध्धम्) મૌર્ય વંશના સમ્રાટ અશોક અને કલિંગ ગણરાજ્ય (હાલના ઓરિસ્સાની દરિયાઇ સીમા પર વસતુ ગણરાજ્ય) વચ્ચે થયુ હતુ. આ ભારતિય ઉપખંડના ભીષણ યુધ્ધમાંનું એક ગણવામાં આવે છે. આ યુધ્ધમાં કલિંગ ગણરાજ્યના ૧,૦૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. અશોકના પોતાના ૧૦,૦૦૦થી વધારે સૈનિકો માર્યા ગયા હતા.

સબંધિત કડીઓ