નાયકા (તા. સમી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
HarshBot (ચર્ચા | યોગદાન)
નાનું Robot: Removing from શ્રેણી:ગુજરાતનાં ગામો
No edit summary
લીટી ૧:
'''નાયકા (તા. સમી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ પાટણ જિલ્લો| પાટણ જિલ્લા]]માં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[સમી| સમી તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. નાયકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
==સૌર પાર્ક==
નાયકા ગામ ખાતે ૧૨.૩ મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલાર પાર્ક પણ આવેલો છે. આ સોલાર પાર્કનું નિર્માણ ગુજરાત સરકારના ઊર્જા વિકાસ નિગમના સૌજન્ય થી આસ્ટોનફિલ્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ સોલાર પાર્ક માંથી ઉત્પન્ન થતી વિજળી ૨૯,૯૦૦ ગામોને માટે વિજળી પૂરી પાડી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટમાં એઞીનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રકશન (ઇ.પી.સી)નું કામ શ્નાઇડર ઇલેક્ટ્રિક કંપની દ્વારા હાથ ધરાયુ છે.
 
{{સ્ટબ}}