ચર્ચા:નાયકા (તા. સમી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
કોઇ તપાસ કરી શકશે કે ૧૨.૩ મેગા વોટનો સોલાર પાર્ક આ જ ગામ માં છે કે નહીં? સીતારામ.... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૨૨:૫૮, ૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
: હા, મહર્ષિભાઈ. આ પ્લાન્ટ આ ’નાયકા’ ગામે જ હોવાનું જણાય છે. કેમ કે, પાટણ જિલ્લાનું નાયકા ગામ એવો ઉલ્લેખ છે. (સંદર્ભ: [http://www.astonfield.com/project-gujarat.asp અહીં વિગત જુઓ])--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૩:૨૪, ૭ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
 
::આભાર અશોકભાઇ! ગુજરાતના દરેક સોલાર પાર્કને વિકિમાં સમાવી શકાય તો ખુબ મજા આવે.. સોલાર પાર્કનું ગુજરાતી શું કરવું? સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]])
Return to "નાયકા (તા. સમી)" page.