નગડીયા (તા. વંથલી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
Content deleted Content added
જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા મા આવેલ આ ગા...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
(કોઇ તફાવત નથી)

૧૫:૦૬, ૯ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા મા આવેલ આ ગામ વસ્તી ની દ્રષ્ટી એ ખુબ જ નાનુ છે.આ ગામ મા મોટા ભાગે પટેલ,આહિર અને અન્ય પછાત લોકો ની વસ્તી છે.અહીના લોકો નો મુખ્ય વય્વ્સાય ખેતી અને પશુ પાલન છે.ગામ મા પ્રાથમિક શાળા પણ આવેલી છે.અહીયા ખુબ જ પ્રાચીન નાગદેવતા નુ નયન રમ્ય મંદિર આવેલ છે.મંદિર ની નજીક મા એક પ્રાચીન પગથીયા વાળી વાવ પણ આવેલી છે.