નકુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
નાનું વાક્યો સુધાર્યા.
લીટી ૧:
[[Image:Nakula.jpg|thumb|Nakula in Javanese [[Wayang]]]]
 
પરંમ સુંદર '''નકુળ''' [[પાડું]] તથા [[માદ્રી]]નો પુત્ર હતો. નકુલ તથા [[સહદેવ]] અશ્વિનીકુમાર ના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલન મા નિષ્ણાંત હતા. નકુળ હંમેશા પોતાનપોતાના મોટા ભાઈ [[ભીમ]]ના તોફાનો પર નજર રાખતો.
 
વનવાસ દરમિયાન જ્યારે [[યક્ષ]]એ [[યુધિષ્ઠિર]] પાસે કોઇ પણ એક ભાઈનુ જીવનદાન માંગવા કહ્યું તો યુધિષ્ઠિરએ નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા [[કુંતી]] કે માતા [[માદ્રી]] વચે ભેદ નોહતાનહોતા ગણતા.
 
==કડિઓકડીઓ==
*''Dictionary of Hindu Lore and Legend'' (ISBN 0-500-51088-1) by Anna Dhallapiccola
 
"https://gu.wikipedia.org/wiki/નકુલ" થી મેળવેલ