તાલાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
'''તાલાળા''' (કે '''તાલાલા''' કે '''તાલાલા (ગીર)''' કે '''તાલાળા (ગીર)''' )<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/index.htm તાલાલા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ, જે પર "તાલાલા તાલુકો" લખાયેલું છે.]</ref>[[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના એક મહત્વના તાલુકા [[:શ્રેણી:તાલાળા તાલુકો|તાલાળા તાલુકા]]નું નગર છે, જે આ તાલુકાનું આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે હીરણ[[હિરણ નદી]] વહે છે. સીદીબાદશાહ કે [[સીદી]] તરીકે જાણીતી કોમ આ તાલુકામાં સ્થાયી થયેલી છે. અહીં શ્રીબાઇનો નિંભાડો જોવાલાયક છે. તાલાળા કેસર કેરી અને ગીરના ડાલમથ્થા કહેવાતા એશીયાઇ સિંહ માટે ખુબ પ્રખ્યાત છે.
 
 
આ તાલુકાની કુલ વસ્‍તીવસતી – ૧,ર૭,૭૯૪ છે. જેમાં પુરુષો – ૬૫૮૩૩૬૫,૮૩૩ અને સ્‍ત્રીઓસ્ત્રીઓ૬૧૯૬૧૬૧,૯૬૧ છે. વસ્તીની ગીચતા ૧૩૪/ચો.કિ.મી. છે.<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/taluka-vishe/vasti-mahiti.htm વસતી આંક]</ref> તાલાલા શહેરની વસ્તી ૪૦,૮૧૧, જેમાં પુરૂષ - ૧૦,૪૧૨ અને સ્રી -સ્રીઓ ૯,૬૫૩ તથા સાક્ષરતા દર ૩૪.૭૪ % છે. તાલુકામાં હીરણહિરણ, સરસ્‍વતીસરસ્વતી અને કપિલા એમ ત્રણ નદીઓ આવેલી છે. આ તાલુકામાં ૫૧ ગામ આવેલા છે.
 
==તાલુકાના ગામો<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/english/talala-taluka.htm તા.પં. તાલાલા, વેબજુનાગઢ જિ.પં.]</ref>==
{{col start}}
{{col-4}}
લીટી ૧૧૫:
{{col-end}}
 
==સંદર્ભો==
==બાહ્ય કડીઓ==
{{reflist}}
* [http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/index.htm તાલાલા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ, જે પર "તાલાલા તાલુકો" લખાયેલું છે.]
 
 
લીટી ૧૨૪:
[[Category:ગુજરાતનાં તાલુકા મથકો]]
[[શ્રેણી:તાલાળા તાલુકો]]
[[Category:જૂનાગઢ જિલ્લો]]