તાલાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{Coord|21.05823|70.532112|display=title|type:city}}
'''તાલાળા''' (કે '''તાલાલા''' કે '''તાલાલા (ગીર)''' કે '''તાલાળા (ગીર)''' )<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/index.htm તાલાલા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ, જે પર "તાલાલા તાલુકો" લખાયેલું છે.]</ref>[[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના એક મહત્વના તાલુકા [[:શ્રેણી:તાલાળા તાલુકો|તાલાળા તાલુકા]]નું નગર છે, જે આ તાલુકાનું આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે [[હિરણ નદી]] વહે છે. સીદીબાદશાહ કે [[સીદી]] તરીકે જાણીતી કોમ આ તાલુકામાં સ્થાયી થયેલી છે. અહીં શ્રીબાઇનો નિંભાડો જોવાલાયક છે. તાલાળા કેસર કેરી અને ગીરના ડાલમથ્થા કહેવાતા એશીયાઇ સિંહ માટે ખુબ પ્રખ્યાત છે.