વિજયવાડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''વિજયવાડા''' શહેર બેઝવાડા તરીકે પણ ઓળખાય છે. વિજયવાડા ભારત દેશન...
 
No edit summary
લીટી ૧:
'''વિજયવાડા''' શહેર બેઝવાડા તરીકે પણ ઓળખાય છે. વિજયવાડા [[ભારત]] દેશના [[આંધ્ર પ્રદેશ]] રાજ્યનું ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર છે. આ શહેર [[કૃષ્ણા નદી]]ના કિનારા પર વસેલું છે. પશ્ચિમ દિશામાં [[ઇન્દ્રકિલાદ્રી]]ની ટેકરીઓથી ઘેરાયેલા વિજયવાડા શહેરની ઉત્તર દિશામાં બુડેમેરુ નદી વહે છે. ધંધા અને વેપારની વ્યાપકતાને કારણે વિજયવાડાને રાજ્યનું વાણિજ્ય કેન્દ્ર પણ કહેવામાં આવે છે. આ શહેર ચેન્નાઇ-હાવરા અને ચેન્નાઇ-દિલ્હી રેલવે માર્ગ પર આવેલું દક્ષિણમધ્ય રેલવેનું સૌથી મોટું જંકશન છે. વિજયવાડા શહેર [[આંધ્ર પ્રદેશ]] રાજ્યના મુખ્ય મથક [[હૈદરાબાદ]]થી ૨૭૫ કિલોમીટર અંતરે આવેલું છે.
 
[[Category:આંધ્ર પ્રદેશ]] [[Category:ક્રિષ્ણાકૃષ્ણા જિલ્લો]]