યાહૂ!: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૭:
 
=='''યાહુ મેસેન્જર''' ==
યાહુ પેજર નાં નામે માર્ચ ૧૯૯૮ માં શરૂઆત થયેલ આ સુવિધા ત્યાર બાદ યાહુ મેસેન્જર નામે જાણીતી બની .યાહુ મેસેન્જર એક મફત ઇન્સ્ટન મેસેજ સુવિધા છે જેના વડે કોમ્પ્યુટર થી કોમ્પ્યુટર મેસેજ ની સુવિધા આપે છે . જેમાં ઉપયોગ કર્તા પોતાના રૂમ બનાવી ને તેમજ વ્યક્તિગત પણ મેસેજ માં ચેટ કરી શકાતું હતું પણ ૨૦૧૫2005 માં વ્યક્તિગત રૂમ બનવા ની સુવિધા બંધ કરી દેવા માં આવી .
 
જેમાં વેબ કેમ વડે વિડીઓ ચેટ અને ફાઈલ આદાન પ્રદાન ની પણ સગવડ છે .અલગ અલગ ચેટ રૂમ માં જઈ ને અલગ અલગ લોકો સાથે વાતો કરવા ના રૂમની સગવડતા હતી . જે છેલ્લે ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ માં એ રૂમ ચેટ ની સુવિધા સ્થગિત કરી દેવા માં આવી છે . લોકપ્રિય સોશિયલ નેટવર્ક વેબસાઈટ ફેસબુક સાથે જોડાણ ની સુવિધા પણ ઉમેરવા માં આવી છે .