યાહૂ!: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભૂલશુદ્ધિ
નાનું →‎ઈમેલ
લીટી ૪૮:
 
==ઈમેલ==
યાહૂ નીયાહૂની સૌથી વધુ જાણીતી સુવિધા ઈમેલ છે. યાહૂ મેઈલથી જાણીતી સુવિધા દુનિયાની ત્રીજા નંબરની વેબ ઈમેલ સુવિધા છે. ૨૦૧૨ના અંત સુધીમાં ૨૮.૧ કરોડ લોકો આ સુવિધાનો લાભ લે છે . સુવિધાની શરુઆતના દિવસો માં ૪ એમ.બી. જગ્યા આપવામાં આવતી અને ત્યાર બાદ ૮ એમ.બી. અને ૨૦૦૮માં વેબ આધારિત મેઈલ સ્ટોરેજમાં હરીફાઈ ને જોઈ અનલીમીટેડ કરીદેવા માં આવી.
 
ઓક્ટોબર ૧૯૯૭માં ફોર૧૧ કંપનીની સુવિધા “રોકેટમેઈલ“ હસ્તગત કરીને યાહૂ મેઈલમાં ભેળવી દેવામાં આવી. ૨૦૧૧માં ઘણા ફેરફાર સાથે સુવિધાને ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ૨૦૧૨માં મોબાઈલના વધેલા ઉપયોગને ધ્યાનમાં લઇને એન્ડ્રોઈડ, આઈફોન અને વિન્ડોને અનુરૂપ સુવિધા બનવામાં આવી.