યાહૂ પેજર નાંપેજરનાં નામે માર્ચ ૧૯૯૮ માં૧૯૯૮માં શરૂઆત થયેલથયેલી આ સુવિધા ત્યાર બાદ યાહૂ મેસેન્જર નામે જાણીતી બની. યાહૂ મેસેન્જર એક મફત ઇન્સ્ટનઇન્સ્ટન્ટ મેસેજ સુવિધા છે જેના વડે કોમ્પ્યુટર થીકોમ્પ્યુટરથી કોમ્પ્યુટર મેસેજ નીમેસેજની સુવિધા આપે છે. જેમાં ઉપયોગ કર્તાઉપયોગકર્તા પોતાના રૂમ બનાવી નેબનાવીને તેમજ વ્યક્તિગત પણ મેસેજ માંમેસેજમાં ચેટ કરી શકાતું હતું પણ 2005 માં2005માં વ્યક્તિગત રૂમ બનવા નીબનાવવાની સુવિધા બંધ કરી દેવા માંદેવામાં આવી.
જેમાં વેબ કેમ વડે વિડીઓ ચેટ અને ફાઈલ આદાન પ્રદાન નીપ્રદાનની પણ સગવડ છે. અલગ અલગ ચેટ રૂમ માંરૂમમાં જઈ ને અલગ અલગ લોકો સાથે વાતો કરવા નાકરવાના રૂમની સગવડતા હતી. જે છેલ્લે ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ માં૨૦૧૨માં એ રૂમ ચેટ નીચેટની સુવિધા સ્થગિત કરી દેવા માં આવી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્ક વેબસાઈટ ફેસબુક સાથે જોડાણ નીજોડાણની સુવિધા પણ ઉમેરવા માંઉમેરવામાં આવી છે.