યાહૂ!: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું →યાહૂ સર્ચ: વ્યાકરણ શુદ્ધિ |
નાનું →બંધ કરેલ સુવિધા |
||
લીટી ૬૦:
ગુગલની સરખામણીમાં બહુ ઓછું પ્રચલિત સર્ચ એન્જીન છે. યાહૂ એ દુનિયામાં થતા સર્ચ માંથી ૬.૪૨ % સાથે ત્રીજા ક્રમ પર છે. જુલાઈ ૨૦૦૯માં માઈક્રોસોફ્ટની સર્ચ સુવિધા બિંગ સાથે મળીને ગુગલને હરીફાઈ આપવાનો પ્રયાસ કરે છે.
==
#જીયોસીટી
#યાહૂ ગો
#યાહૂ ૩૬૦ : બ્લોગીંગ અને સોશિયલ
#યાહૂ ફોટો : સપ્ટેમ્બર
#યાહૂ કોપ્રોલ : જીયો ટેગ
=='''વિવાદો''' ==
૧૯૯૬ પબ્લિક આઈપીઓ વડે ૨.૬ મિલીયન શેર $૧૩ ના ભાવે વહેચી ને લગભગ $૩૩.૮ મિલિયન નું ભંડોળ ઉભું કર્યું હતું , અને ૧૯૯૯ ના છેલ્લા મહિના માં શેર ની કીમત બમણી થઈ ગયી હતી . ડોટ કોમ બબલ માં (૨૦૦૦-૨૦૦૧) માં ૩ જાન્યુઆરી ૨૦૦૦ ના રોજ શેર ની કીમત $૧૧૮.૭૫ સુધી પહોચી ગયી હતી . જે ૨૬ સપ્ટેબર ૨૦૦૧ ના રોજ સૌથી નીચી કીમત $૮.૧૧ થઈ ગયી હતી .
|