શિવરાત્રિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું The file Image:Shiva_Shakti.jpg has been removed, as it has been deleted by commons:User:Jameslwoodward: ''Per commons:Commons:Deletion requests/File:Shiva Shakti.jpg''. ''Translate me!''
૨૦૧૨ દુર્ઘટના ઉમેરી
લીટી ૧૦:
===પ્રલય===
અન્ય એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઇ રહ્યો હતો, ત્યારે [[પાર્વતી]]એ તેના પતિ [[શિવ]]ની પૂજા કરી અને તેમને જીવમાત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ [[મહા]] મહિનાની વદ ચૌદસને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે તેમને તે પ્રલય સમયે ઉગારશે. આમ મહા શિવરાત્રિનું મહત્વ અનેરૂ છે.
===શિવની પ્રિય રાત્રીરાત્રિ===
સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત [[પાર્વતી]]એ શિવને પુછ્યં કે તેમનો પ્રિય દિવસ કયો છે, ત્યારે શિવજીએ કહ્યું કે મહા વદ તેરસ, અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમમા સહચરો અને અન્ય દેવતાઓને કરી, અને કાળ ક્રમે મનુષ્યને પણ તેની જાણ થઇ.
===શિવની આરામની રાત્રિ===
ઓછી પ્રચલિત એક કથા મુજબ, શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર (ત્રણ કલાક)ના ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય છે, એટલેકે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે. શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમ્યાન શિવતત્વ કોઇ તમોગુણનો સ્વિકાર કરતા નથી અને નથી તો વિશ્વમાંથી આવતું કોઇ હળાહળ ([[સમુદ્રમંથન]] દરમ્યાન નિકળતું વિષ) સ્વિકારતાં. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાન તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે [[બિલીપત્ર]], [[ધંતુરો|ધંતુરાનાં પુષ્પો]], [[રૂદ્રાક્ષ]], વિગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે.<ref>[http://www.hindujagruti.org/hinduism/festivals/mahashivratri/#science હિંદુ જાગૃતિ]</ref>
==દુર્ધટના==
===રાજા ચિત્રબાહુની કથા==
શિવરાત્રિ દરમિયાન ભવનાથ ખાતે પાંચ દિવસનો મેળો ભરાય છે. વર્ષ ૨૦૧૨માં ૨૦ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ હતી. ભવનાથના મેળામાં ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ સાંજના સમયે ખુબ જ ભીડને કારણે લોકોમાં ભાગ-દોડને લીધે ૬ લોકોનું મૃત્યુ થયું હતું.<ref name="sandesh 1">[http://www.sandesh.com/article.aspx?newsid=36415 ભવનાથ મેળામાં નાસભાગ, ૬નાં મોત]</ref>
 
===મૃતકોની યાદી===
==વ્રત==
{| class="wikitable sortable"
|-
! નામ !! રહેવાસી
|-
| ચંદાબેન અંબાલાલ રાવલ<ref name="sandesh 1" /> || માણસા
|-
| મંગુબેન ભીમભાઈ<ref name="sandesh 1" /> || વિજાપુર
|-
| કેશુભા ભાનુભા જાડેજા<ref name="sandesh 1" /> || ખીલોસ
|-
| જયોત્સના ભૂપત પલાયા <ref name="db 2">[http://www.divyabhaskar.co.in/article/SAU-one-more-died-in-bhavnaths-incident-total-7-died-2886038.html?LHS- ભવનાથની કરુણાંતિકામાં વધુ એકનું મોત, મૃત્યુઆંક ૭]</ref>
|| કાથરોટા
|-
| શીતલબેન માધુભાઈ ચૌહાણ<ref name="db 2" />|| નડારા
|-
| પ્રેમજી ગોરા મકવાણા<ref name="db 2" /> || બુટાવદર
|}
===રવાડી રદ્દ===
આ દુર્ધટનાને કારણે દર વર્ષે જે મહાશિવરાત્રીના દિવસે સંતો દ્વારા રવાડી કાઢવામાં આવતી, તે આ વખતે મૃતકોના શોકમાં રવાડી રદ્દ કરવાનો સંતો-મહંતો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે તે દિવસે રવાડી આખા ભવનાથમાં કાઢવાને બદલે માત્ર પરંપરા સાચવી, સીધી જ ભવનાથ મહાદેવ મંદિર ખાતે લઇ જવામાં આવી હતી. કોઇ પણ પ્રકારનાં ઢોલ-નગારા વગાડવામાં આવ્યા નહોતા.<ref name="db 1">[http://www.divyabhaskar.co.in/article/SAU-stopping-of-ravadi-due-to-stemped-at-bhavnath-fair-2885524.html ઐતિહાસિક નિર્ણય: શાહી સ્નાન રદ, રવાડી સાદગીપૂર્ણ]</ref>
 
===મૃતકોને સહાય===
આ ઘટનાને લીધે સરકાર દ્વારા મૃતકોને {{INR}}૧,૦૦,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરાઇ હતી.
 
==સંદર્ભ==