શંતનુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
{{translate}}
[[હસ્તિનાપુર]] નરેશ '''શાંતનુ''' ભરત વંશના પ્રતાપી રાજા હતા. તેઓ [[પાંડવ]] તથા [[કૌરવો]]ના પૂર્વજ પણ હતા. શાંતનુનો ઉલ્લેખ રુગ્વેદમા પણ જોવા મળે છે. તેઓ હસ્તિનાપુર ના રાજા પ્રતિપાને ત્યા પાછલી જીંદગીમા સૌથી નાના પુત્ર તરીકે જન્યા હતા. તેમના સૌથી મોટા ભાઇ દેવપીએ રોગથી પિડાઇને સંન્યાસ લિધેલો તથા વચ્ચેના ભાઇની સમગ્ર આર્યાવ્રતની[[આર્યાવ્રત]]ની ભૂમિ જીતવાની નેમ ને લીધે શાંતનુ હસ્તિનાપુરના રાજા થયા.
 
[[Image:Ravi Varma-Shantanu and Satyavati.jpg|right|thumb|250px|મત્સ્ય કન્યા સત્યવતિને મનાવતા શાંતનુ. ચિત્રકાર [[રાજા રવિ વર્મા]].]]
લીટી ૬:
==શાંતનુ અને ગંગા==
 
[[ગંગા નદી]]ના કિનારે એકવાર શાંતનુએ ગંગાને જોયા અને તેના રુપ પર મોહિત થયા. શાંતનુએ ગંગા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો પરંતુ ગંગાએ પ્રસ્તાવ સ્વિકાર કરતા પહેલા શરત રજુ કરી કે શાંતનુએ કોઇ દિવસ ગંગાને કોઇ પણ પ્રકારનો પ્રશ્ન કરવો નહિં. અને જો શાંતનુ શરત ભંગ કરશે તો ગંગા ફરીથી દેવલોક મા જતી રહેશે. આમ શાંતનુ અને ગંગાના લગ્ન થયા અને ગંગાએ પુત્રને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથેજ તે બાળકને પાણીમા ડુંબાડી દિધો. શાંતનુ શરતથી બંધાયેલા હોવાથી કશુ બોલી શક્યા નહીં. આમ એક એક કરત ગંગાએ તેના સાત પુત્રો ને ડુંબાડી દિધા. પરંતુ જ્યારે આઠમાં પુત્રને ડુંબાડતી વખતે શાંતનુની ધિરજ ખુંટી અને તેણે ડુંબાડવાનું કારણ પુછ્યું અને બાળકને ડુંબાડતો અટકાવ્યો. આમ શરત મુજબ ગંગા બાળકને લઇને દેવલોક સિધાવી. આ બાળક એટલે [['''ભીષ્મ''']]!
Shantanu saw a beautiful woman on the banks of river Ganga and asked her to marry. She agreed but with one condition that Shantanu wouldn't ask anything whatever she does. They married and soon Ganga gave birth. But Ganga drowned the child. Shantanu couldn't ask because of his promise not to ask else she would leave. One by one seven chilren dorwned but Shantanu couldn't hold his curiosity and asked Ganga, when she was about to drown eighth child. Ganga let eighth child live and he is called Devavrat (later Bhishma).
 
વાસ્તવમાં આ બધા બાળકો [[વસુ]]ના અવતાર હતા અને આઠમા વસુને જીવન જીવવાનો શ્રાપ મળ્યો હતો.
 
==શાંતનુ અને સત્યવતિ==