શંતનુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૬:
==શાંતનુ અને ગંગા==
 
[[ગંગા નદી]]ના કિનારે એકવાર શાંતનુએ ગંગાને જોયા અને તેના રુપ પર મોહિત થયા. શાંતનુએ ગંગા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો પરંતુ ગંગાએ પ્રસ્તાવ સ્વિકાર કરતા પહેલા શરત રજુ કરી કે શાંતનુએ કોઇ દિવસ ગંગાને કોઇ પણ પ્રકારનો પ્રશ્ન કરવો નહિં. અને જો શાંતનુ શરત ભંગ કરશે તો ગંગા ફરીથી દેવલોક મા જતી રહેશે. આમ શાંતનુ અને ગંગાના લગ્ન થયા અને ગંગાએ પુત્રને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથેજ તે બાળકને પાણીમા ડુંબાડી દિધો. શાંતનુ શરતથી બંધાયેલા હોવાથી કશુ બોલી શક્યા નહીં. આમ એક એક કરત ગંગાએ તેના સાત પુત્રો ને ડુંબાડી દિધા. પરંતુ જ્યારે આઠમાં પુત્રને ડુંબાડતી વખતે શાંતનુની ધિરજ ખુંટી અને તેણે ડુંબાડવાનું કારણ પુછ્યું અને બાળકને ડુંબાડતો અટકાવ્યો. આમ શરત મુજબ ગંગા બાળકને લઇને દેવલોક સિધાવી. આ બાળક એટલે [['''[[ભીષ્મ]]''']]!
 
વાસ્તવમાં આ બધા બાળકો [[વસુ]]ના અવતાર હતા અને આઠમા વસુને જીવન જીવવાનો શ્રાપ મળ્યો હતો.