શંતનુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{translate}}
[[હસ્તિનાપુર]] નરેશ '''શાંતનુ''' ભરત વંશના પ્રતાપી રાજા હતા. તેઓ [[પાંડવ]] તથા [[કૌરવો]]ના પૂર્વજ પણ હતા. શાંતનુનો ઉલ્લેખ રુગ્વેદમા પણ જોવા મળે છે. તેઓ હસ્તિનાપુર ના રાજા પ્રતિપાને ત્યા પાછલી જીંદગીમા સૌથી નાના પુત્ર તરીકે જન્યા હતા. તેમના સૌથી મોટા ભાઇ દેવપીએ રોગથી પિડાઇને સંન્યાસ લિધેલો તથા વચ્ચેના ભાઇની સમગ્ર [[આર્યાવ્રત]]ની ભૂમિ જીતવાની નેમ ને લીધે શાંતનુ હસ્તિનાપુરના રાજા થયા.
 
Line ૬ ⟶ ૫:
==શાંતનુ અને ગંગા==
 
[[ગંગા નદી]]ના કિનારે એકવાર શાંતનુએ ગંગાને જોયા અને તેના રુપ પર મોહિત થયા. શાંતનુએ ગંગા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો પરંતુ ગંગાએ પ્રસ્તાવ સ્વિકાર કરતા પહેલા શરત રજુ કરી કે શાંતનુએ કોઇ દિવસ ગંગાને કોઇ પણ પ્રકારનો પ્રશ્ન કરવો નહિં. અને જો શાંતનુ શરત ભંગ કરશે તો ગંગા ફરીથી દેવલોક મા જતી રહેશે. આમ શાંતનુ અને ગંગાના લગ્ન થયા અને ગંગાએ પુત્રને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથેજ તે બાળકને પાણીમા ડુંબાડી દિધો. શાંતનુ શરતથી બંધાયેલા હોવાથી કશુ બોલી શક્યા નહીં. આમ એક એક કરત ગંગાએ તેના સાત પુત્રો ને ડુંબાડી દિધા. પરંતુ જ્યારે આઠમાં પુત્રને ડુંબાડતી વખતે શાંતનુની ધિરજ ખુંટી અને તેણે ડુંબાડવાનું કારણ પુછ્યું અને બાળકને ડુંબાડતો અટકાવ્યો. આમ શરત મુજબ ગંગા બાળકને લઇને દેવલોક સિધાવી. આ બાળક એટલે પરમ પ્રતાપી '''[[ભીષ્મ]]'''!
 
વાસ્તવમાં આ બધા બાળકો [[વસુ]]ના અવતાર હતા અને આઠમા વસુને જીવન જીવવાનો શ્રાપ મળ્યો હતો. આજ કારણે ગંગા પોતાના પુત્રોને ડુંબાડતા હતા.
 
==શાંતનુ અને સત્યવતિ==
જ્યારે ભીષ્મ મોટા થયા ત્યારે તેમને હસ્તિનાપુરના યુવરાજ બનાવવામાં આવ્યા. આ સમય દરમિયાન શાંતનુ નાવિકની કન્યા સત્યવતિના પ્રેમમાં પડ્યા અને તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ સત્યવતિના પિતાએે વિવાહ માટે શરત મુકિ કે જો સત્યવતિનું સંતાન રાજા બને તો જ તેઓ પોતાની પુત્રિ સત્યવતિને શાંતનુ સાથે પરણાવશે.
 
પોતાના પ્રિય પુત્ર ભીષ્મને યુવરાજ બનવી ચુક્યા હોવાથી શાંતનુ આ શરતનો સ્વિકાર કરી શક્યા નહિં. પરંતુ તેઓ રાત-દિવસ ઉદાસ રહેવા લાગ્યા. ભીષ્મને આ વાતની ખબર પડતા તેમણે સત્યવતિના પિતાને વચન આપ્યુંકે તેઓ રાજપદ જતુ કરવા તૈયાર છે. આમ છતા જ્યારે સત્યવતિના પિતએ ભવિષ્યની પેઢિ પ્રતિ શંકા દર્શાવી તો ભીષ્મએ આ જીવન બ્રમ્હચર્યની કઠોર પ્રતિજ્ઞા લીધી.
When Shantanu's son Bhishma had grown into a young handsome prince, Shantanu came across Satyavati, a ferryman's daughter, and fell in love with her. The ferryman agreed to the marriage on condition that any child Satyavati bore him would inherit the throne.
 
લગ્ન પછી શાંતનુ અને સત્યવતિને બે પુત્રો થયા જેમનું નામ [[ચિત્રાંગદ]] અને [[વિચિત્રવિર્ય]] રાખવામાં આવ્યું.
King Shantanu was unable to give his word on accession as it would be unfair to Bhishma, the rightful heir to the throne. However, Bhishma came to know of this and in a magnificent gesture of renunciation and sacrifice for the sake of his father, gave his word to the ferryman that he would renounce all claims to the throne, in favour of Satyavati's children. To reassure the sceptical ferryman further, he also vowed life-long celibacy to ensure that future generations borne of Satyavati are also not challenged by his offspring.
 
Shantanu and Satyavati went on to have two sons, Chitrangada and Vichitravirya. After Shantanu's death, Satyavati continued to rule the kingdom with her two sons, with help from Bhishma.
 
[[Category:પૌરાણિક પાત્રો]]