શંતનુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
[[હસ્તિનાપુર]] નરેશ '''શાંતનુ''' ભરત વંશના પ્રતાપી રાજા હતા. તેઓ [[પાંડવ]] તથા [[કૌરવો]]ના પૂર્વજ પણ હતા. શાંતનુનો ઉલ્લેખ રુગ્વેદમા પણ જોવા મળે છે. તેઓ હસ્તિનાપુર ના રાજા પ્રતિપાને ત્યા પાછલી જીંદગીમા સૌથી નાના પુત્ર તરીકે જન્યા હતા. તેમના સૌથી મોટા ભાઇ દેવપીએ રોગથી પિડાઇને સંન્યાસ લિધેલો તથા વચ્ચેના ભાઇની સમગ્ર [[આર્યાવ્રત]]ની ભૂમિ જીતવાની નેમ ને લીધે શાંતનુ હસ્તિનાપુરના રાજા થયા.
 
[[Image:Ravi Varma-Shantanu and Satyavati.jpg|right|thumb|250px|મત્સ્ય કન્યા સત્યવતિને[[સત્યવતી]]ને મનાવતા શાંતનુ. ચિત્રકાર [[રાજા રવિ વર્મા]].]]
 
==શાંતનુ અને ગંગા==
લીટી ૯:
વાસ્તવમાં આ બધા બાળકો [[વસુ]]ના અવતાર હતા અને આઠમા વસુને જીવન જીવવાનો શ્રાપ મળ્યો હતો. આજ કારણે ગંગા પોતાના પુત્રોને ડુંબાડતા હતા.
 
==શાંતનુ અને સત્યવતિસત્યવતી==
જ્યારે ભીષ્મ મોટા થયા ત્યારે તેમને હસ્તિનાપુરના યુવરાજ બનાવવામાં આવ્યા. આ સમય દરમિયાન શાંતનુ નાવિકની કન્યા [[સત્યવતિસત્યવતી]]ના પ્રેમમાં પડ્યા અને તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ સત્યવતિનાસત્યવતીના પિતાએે વિવાહ માટે શરત મુકિ કે જો સત્યવતિનુંસત્યવતીનું સંતાન રાજા બને તો જ તેઓ પોતાની પુત્રિ સત્યવતિને શાંતનુ સાથે પરણાવશે.
 
પોતાના પ્રિય પુત્ર ભીષ્મને યુવરાજ બનવી ચુક્યા હોવાથી શાંતનુ આ શરતનો સ્વિકાર કરી શક્યા નહિં. પરંતુ તેઓ રાત-દિવસ ઉદાસ રહેવા લાગ્યા. ભીષ્મને આ વાતની ખબર પડતા તેમણે સત્યવતિના પિતાને વચન આપ્યુંકે તેઓ રાજપદ જતુ કરવા તૈયાર છે. આમ છતા જ્યારે સત્યવતિના પિતએ ભવિષ્યની પેઢિ પ્રતિ શંકા દર્શાવી તો ભીષ્મએ આ જીવન બ્રમ્હચર્યની કઠોર પ્રતિજ્ઞા લીધી.