અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎પરિચય
લીટી ૫:
 
==પરિચય==
'''અશોક''' (રાજ્યકાળ ઇ.સ. પૂર્વે ૨૭૩-૨૩૨) પ્રાચીન ભારત માં [[મૌર્ય વંશ]] નો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે.તેના સમયમાં મૌર્યસામ્રાજ્ય ઉત્તરમાં [[હિન્દુકુશ]]ની પહાડીઓથી દક્ષિણમાં [[ગોદાવરી નદી]] ના દક્ષિણકાંઠા,તથા [[મૈસૂર]] સુધી અને પૂર્વમાં હાલના [[બંગાળબાંગ્લાદેશ]] થી પશ્ચિમમાં [[અફઘાનિસ્તાન]] સુધી વિસ્તાર પામેલ હતું.આ તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું.સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા [[બૌધધર્મ]]ના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.
 
[[Image:Mauryan_Empire_Map.gif|thumb|right|અશોક નું સામ્રાજ્ય]]
"https://gu.wikipedia.org/wiki/અશોક" થી મેળવેલ