મસુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૯:
 
 
'''મસુર''' એ એક કઠોળ છે. આનું શાસ્ત્રીય નામ લેન્સ કલીનરીસ છે. આનો છોડ વાર્ષિક છોડ જે ૪૦ સેમી ઉંચા ઊગે છે. આના દાણા ફળીમાં ઊગે છે એક ફળીમાં બેદાણા હોય છે. મસુરનો આકાર બહિર્ગોળાકર કાચ (લેન્સ) જેવો હોવાને કારણે તેને લેન્સ કલીનરીસ કહે છે. અંગ્રેજીમાં તેને લેન્ટીલ કહે છે.
 
 
લીટી ૨૯:
મસુર પીળા, કેસરી કે લીલા રંગના હોઈ શકે છે. તેની છાલ કાળી કે ઘેરા કથિ રંગની હોય છે.<ref name="zeldes" /> મસુરનું કદ પણ તેની જાત પ્રમાણે બદલાય છે બજારમાં મસુર અને તેની દાળ મળે છે.
 
==પ્રકાર==
==Types==
[[File:Illustration Lens culinaris0.jpg|thumb|right|250px|Illustration૧૮૮૫માં ofદોરાયેલા theમસુરના lentilછોડનું plant, 1885વર્ણન]]
 
[[File:Lentils red and brown.jpg|thumb|250px|Redરાતા andઅને brownકથિ comparisonરંગના મસુર]]
* Brown/Spanish pardina
* French green/[[Le Puy Green lentil|puy lentils]] (dark speckled blue-green)
"https://gu.wikipedia.org/wiki/મસુર" થી મેળવેલ