IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ (IP એડ્રેસ) એક સંખ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
લીટી ૫૦:
|}
 
=== IPv4 : અર્થપૂર્ણ નેટવર્ક સ્થાપત્ય (Classful Network Architecture) ===
ઈન્ટરનેટ પ્રોટોકોલના શરૂવાતી વિકાસ દરમિયાન,<ref name=rfc760/> નેટવર્ક વ્યવસ્થાપકો IP એડ્રેસનું બે ભાગમાં અર્થઘટન કરતા હતા : નેટવર્ક નંબર વાળો હિસ્સો અને હોસ્ટ નંબર વાળો હિસ્સો. એડ્રેસમાં રહ્લું સૌથી મોટા ક્રમ વાળું ઓક્ટેટ (અત્યંત નોધપાત્ર આઠ બીટ્સ) નેટવર્ક નંબર તરીકે નિયુક્ત થતું અને બાકી રહેલા બીટ્સ બાકી ફિલ્ડ કે હોસ્ટ ઓળખકર્તા તરીકે ઓળખાતા અને નેટવર્કમાં હોસ્ટને નંબર આપવા માટે વાપરતા.