Content deleted Content added
લીટી ૭૫૬:
આ લેખમાં બે ત્રણ અંગ્રેજી વનસ્પ્તિ શાસ્ત્રના શબ્દો (લેખમાં) અને બોટનીનો કોઠો મઠારી આપશો. --[[સભ્ય:Sushant savla|sushant]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૧૨:૧૯, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
: લેખમાં "વાર્ષિક છોડ trailing herb છે. મઠનો છોડ નાના પીળા ફૂલો ધરાવે છે અને તેના પાન deeply lobed leaves ધરાવે છે." આ ભાગમાં પણ મને મુશ્કેલી છે.--[[સભ્ય:Sushant savla|sushant]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૧૯:૦૯, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
 
==Happy Birthday==
[[File:Happy Birthday!.png|thumb|right|200px|Dhavalbhai, Many Many Happy Returns of The Day!]]
ધવલભાઈ, હરે કૃષ્ણ...સીતારામ...જય માતાજી... જન્મ દિવસ મુબારક, જીવનનાં દરેક ક્ષેત્રોમાં તમે પ્રગતિ કરો તેમજ આનંદમય જીવન જીવો તેવી ગુજરાતી વિકિપીડિયા તેમજ તેનાં દરેક સભ્યમિત્રો તરફથી શુભકામના પાઠવુ છુ. વિકિમિત્રોને તમારા તરફથી મળતુ માર્ગદર્શન અવિરત પણે આપતા રહો તેવી અરજ પણ કરૂ છુ અને ઘરે પણ બધાને યાદી આપજો... જય માતાજી...