IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૫૨:
! પૂરો IP એડ્રેસના બીટ્સ ૧ હોય એટલેકે IP : 255.255.255.255
! આપેલ નેટવર્ક ના તમામ નોડમાં પ્રસારિત માટે
|}
 
=== A, B અને C વર્ગોમાં IP એડ્રેસો ===
{| class="wikitable"
|-
!વર્ગ
!બાહ્યરૂપ
!નેટવર્ક ID
!માન્ય હોસ્ટ ID
!પ્રસારણ ID
|-
!A
!નેટવર્ક.નોડ.નોડ.નોડ
!નોડના તમામ બીટ્સ ૦ થવાથી નેટવર્ક ID મળે. નેટવર્ક.૦.૦.૦. દા.ત. ૧૦.૦.૦.૦
!નેટવર્ક.૦.૦.૧ થી નેટવર્ક.૨૫૫.૨૫૫.૨૫૪ દા.ત. ૧૦.૦.૦.૧ થી ૧૦.૨૫૫.૨૫૫.૨૫૪
!નોડના તમામ બીટ્સ ૧ કરવાથી પ્રસારણ (Broadcast) ID મળે. નેટવર્ક.૨૫૫.૨૫૫.૨૫૫ દા.ત. ૧૦.૨૫૫.૨૫૫.૨૫૫
|-
!B
!નેટવર્ક.નેટવર્ક.નોડ.નોડ
!નોડના તમામ બીટ્સ ૦ કરવાથી નેટવર્ક ID મળે. નેટવર્ક.નેટવર્ક.૦.૦ દા.ત. ૧૭૨.૧૬.૦.૦
!નેટવર્ક.નેટવર્ક.૦.૧ થી નેટવર્ક.નેટવર્ક.૨૫૫.૨૫૪ દા.ત. ૧૭૨.૧૬.૦.૧ થી ૧૭૨.૧૬.૨૫૫.૨૫૪
!નોડના તમામ બીટ્સ ૧ કરવાથી મળતું પ્રસારણ ID : નેટવર્ક.નેટવર્ક.૨૫૫.૨૫૫ દા.ત. ૧૭૨.૧૬.૨૫૫.૨૫૫
|-
!C
!નેટવર્ક.નેટવર્ક.નેટવર્ક.નોડ
!નેટવર્ક.નેટવર્ક.નેટવર્ક.૦ દા.ત. ૧૯૨.૧૬૮.૫૦.૦
!નેટવર્ક.નેટવર્ક.નેટવર્ક.૧ થી નેટવર્ક.નેટવર્ક.નેટવર્ક.૨૫૪ દા.ત. ૧૯૨.૧૬૮.૫૦.૧ થી ૧૯૨.૧૬૮.૫૦.૨૫૪
!નેટવર્ક.નેટવર્ક.નેટવર્ક.૨૫૫ દા.ત. ૧૯૨.૧૬૮.૫૦.૨૫૫
|-
|}