IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૯૭:
=== IPv4માં ખાનગી એડ્રેસો ===
નેટવર્ક ડીઝાઇનની શરૂઆતમાં, જયારે વૈશ્વિક રીતે છેવાડાના હોસ્ટને ઈન્ટરનેટના બધા હોસ્ટ જોડે જોડાણ કરવાની કલ્પના હતી, આ માટે જોડાણ મા રહેલા હોસ્ટને અનન્ય IP એડ્રેસ આપવો રહ્યો. આવું કરવાથી કોઈ હોસ્ટને ખાનગી રાખવો મુશ્કેલ હતો. આથી આ વર્ગોમાં ખાનગી એડ્રેસો અલગ ફાળવવામાં આવ્યા. આ ખાનગી એડ્રેસો કોઈ પણ પોતાના ખાનગી નેટવર્ક માટે વાપરી શકે. બાકીના એડ્રેસોને જાહેર કરી તેનું વ્યવસ્થાપન IANA દ્વારા કરાયું. ખાનગી નેટવર્કોમાં હોસ્ટ એકબીજા સાથે જોડાણમાં રહીને સંદેશાનું આદાન-પ્રદાન કરી શકતા અને ISP દ્વારા મળેલા એક અથવા એકથી વધુ જાહેર IP એડ્રેસો અને NAT (નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન) જેવી પદ્ધતિની મદદથી ઈન્ટરનેટ પર જોડાઈ શકે છે. ખાનગી નેટવર્કો માટે IPv4 એડ્રેસોની ત્રણ શ્રુંખલાઓ RFC 1918 દ્વારા નક્કી કરાઈ. આ ખાનગી નેટવર્કોના એડ્રેસો ઈન્ટરનેટ પર આવતા નથી અને તેની ઈન્ટરનેટ IP એડ્રેસ તરીકે નોધણી થતી નથી.
{| class="wikitable"
|+ IANA દ્વારા અનામત ખાનગી IPv4 નેટવર્ક વિસ્તારો
|-
!
! શરૂઆત
! અંત
! એડ્રેસોની સંખ્યા
|-
| 24-bit block (/8 prefix, 1 × A)
| 10.0.0.0
| 10.255.255.255
| {{gaps|16|777|216}}
|-
| 20-bit block (/12 prefix, 16 × B)
| 172.16.0.0
| 172.31.255.255
| {{gaps|1|048|576}}
|-
| 16-bit block (/16 prefix, 256 × C)
| 192.168.0.0
| 192.168.255.255
| {{gaps|65|536}}
|-
|}
 
== સંદર્ભો ==