IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૪:
=== Netid અને Hostid ===
 
[[File:IP Adrs Guj1.JPG|thumb|375 px|ડોટ-દશાંશ પધ્ધતિ દ્વારા IPv4 એડ્રેસનીએડ્રેસનું બનાવટવિઘટન]]
 
વર્ગપૂર્ણ એડ્રેસિંગમાં, વર્ગ A,B અને C માં રહેલા IP એડ્રેસો Netid અને hostidમાં વહેચાયેલા છે. આ બંને ભાગોની લંબાઈ તે કયા વર્ગનો સભ્ય છે તે મુજબ બદલાતી રહે છે. આ પ્રકારની ધારણા વર્ગ D અને E ને લાગુ પડતી નથી. વર્ગ A એક બાઈટ netid અને ત્રણ બાઈટ hostid ને વ્યાખ્યાયિત કરે છે. વર્ગ B બે બાઈટ netid અને બે બાઈટ hostid ને વ્યાખ્યાયિત કરે છે. વર્ગ C ત્રણ બાઈટ netid અને એક બાઈટ hostid ને વ્યાખ્યાયિત કરે છે.