IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ (IP એડ્રેસ) એક સંખ્યાત્મક લેબલ છે જે કમ્પ્યુટર નેટવર્કમાં વાર્તાલાપ કરવા માટે ઈન્ટરનેટ પ્રોટોકોલનો ઉપયોગ કરે છે અને વાર્તાલાપમાં ભાગ લેનાર દરેક હોસ્ટને (કમ્પ્યુટર, પ્રિન્ટ ઉપકરણ વિ.) મળેલું હોય છે. <ref name=rfc760>RFC 760, ''DOD Standard Internet Protocol'' (January 1980)</ref> IP એડ્રેસના મુખ્ય બે કાર્યો છે : (નેટવર્કમાં) હોસ્ટ કે નેટવર્ક ઇન્ટરફેસની ઓળખાણ અને તેનું સ્થાન. તેની આ ભૂમિકાની લાક્ષણિકતાઓ આ મુજબ છે : “એક નામ સૂચવે છેકે, આપ શુ શોધી રહ્યા છે. એક સરનામું સૂચવે છે કે તે ક્યાં છે. એક માર્ગ ત્યાં કેવી રીતે પહોચી શકાય તે સૂચવે છે.” <ref name=rfc791>RFC 791, ''Internet Protocol – DARPA Internet Program Protocol Specification'' (September 1981)</ref>
 
ઈન્ટરનેટ પ્રોટોકોલના ડીઝાઇનરોએ IP એડ્રેસને ૩૨-બીટ નંબર તરીકે વ્યાખ્યાયિત કર્યા છે અને આ પ્રણાલી ઈન્ટરનેટ પ્રોટોકોલ આવૃત્તિ ૪ (IPv4) તરીકે ઓળખાઈ અને આજે પણ તેજ નામે ઓળખાય છે. જોકે, ઈન્ટરનેટમાં પ્રચંડ વૃદ્ધિ થવાથી અને બાકી રહેલા IPv4 એડ્રેસોની અછતની આગાહી ના કારણે ઈન્ટરનેટ પ્રોટોકોલની નવી આવૃત્તિ IPv6 ઈ.સ. ૧૯૯૫માં વિકસાવવામાં આવી જે ૧૨૮-બીટ નો ઉપયોગ કરે છે.<ref name=rfc1883>RFC 1883, ''Internet Protocol, Version 6 (IPv6) Specification'', S. Deering, R. Hinden (December 1995)</ref> IPv6 ઈ.સ. ૧૯૯૮માં RFC 2460 તરીકે પ્રમાણિત થયું. <ref name =rfc2460>RFC 2460, ''Internet Protocol, Version 6 (IPv6) Specification'', S. Deering, R. Hinden, The Internet Society (December 1998)</ref> અને તેનું પરીનીયોજન મધ્ય ૨૦૦૦ થી શરૂ થયું.
 
IP એડ્રેસ બાયનરી(જે માં મૂળભૂત રીતે બે જ અંકો ૦ અને ૧ હોય તેવી) સંખ્યા છે, પણ સામાન્ય રીતે તેનો ટેકસ્ટ ફાઈલમાં સંગ્રહ થયેલો હોય છે અને માનવથી વંચાય એ રીતે પ્રદશિત થયેલ છે જેમકે, 172.16.241.1 (IPv4 માટે) અને 2001:db8:0:1:1234:587:1 (IPv6 માટે)