IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૩૫:
આ નવી ડીઝાઇન માત્ર એડ્રેસોનો પર્યાપ્ત જથ્થો જ આપવા નથી બનાવી પણ તેને રાઉટીંગ નોડ પર સબનેટના રાઉંટીંગ પૂર્વગોને એકંદરે કાર્યક્ષમ બનવા પરવાનગી પણ આપે છે. પરિણામે રાઉંટીંગ કોષ્ટક નાનું બને છે અને અલગ-અલગ શક્ય એટલી નાનામાં નાની ફારવણી ૨૬૪ હોસ્ટ માટે બને છે. આ સ્તરે કોઈપણ IPv6 નેટવર્કના વિભાગ પર વાસ્તવિક એડ્રેસોનો ઉપયોગ ઓછો રહે છે. નવી ડીઝાઇન નેટવર્ક વિભાગના એડ્રેસિંગના આંતરમાળખાને અલગ કરવાની પણ તક પૂરી પાડે છે – કે જે ઉપલબ્ધ જગ્યાનો સ્થાનિક વહીવટ છે. IPv6ની સુવિધાઓ જેવીકે, જે વૈશ્વિક જોડાણ કે રાઉંટીંગ નીતિના બદલવાથી તે સમગ્ર નેટવર્કના રાઉંટીંગ પૂર્વગ આપોઆપ બદલી નાખે છે. (તેપણ આંતરિક પુન:ડીઝાઇન કે પુન:નંબરીંગની જરૂરિયાત વગર.)
 
[[File:IPv6 Guj.jpg|thumb|390 px|IPv6 નું બંધારણ હેક્સાડેસીમલ અને બાયનારી અંકોમાં.]]
=== IPv6 નું બંધારણ <ref name = BForouzan> Data Communicaiton and Networking By B A Forouzan – edition 4 Page 567-68 </ref> ===
IPv6 એડ્રેસ ૧૬ બાઈટ સમાવે છે. જે ૧૨૮ બીટ લાબું હોય છે. આ એડ્રેસને સરળતાથી વાંચવા તેમાં હેક્સાડેસીમલ(Hexadecimal) કોલોન(Colon)નો ઉલ્લેખ કરાયો છે. આ સંકેતલીપીમાં ૧૨૮ બીટ્સને ૮ વિભાગમાં વહેચેલ છે, દરેકની લંબાઈ ૨ બાઈટ છે. બે બાઈટને હેક્સાડેસીમલમાં લખવા ચાર હેક્સાડેસીમલ અંકોની જરૂર પડે છે. આથી ૮ વિભાગને દર્શાવવા ૩૨ હેક્સાડેસીમલ અંકોની જરૂર પડે છે. દરેક ચાર અંકો ને અલગ પાડવા કોલોનનો ઉપયોગ થાય છે.