તાલુકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું removed Category:સમાજશિક્ષણ using HotCat
લીટી ૨:
વહિવટી સરળતા માટે દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને [[તાલુકો|તાલુકા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને [[જિલ્લો|જિલ્લા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને [[રાજ્ય]] તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને [[દેશ]] તરીકે ઓળખવામાં આવે છે.
આમ દેશનું સંચાલન નાનામાં નાના વિસ્તાર સુધી યોગ્ય રીતે થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
[[Category:ભૂગોળ]]
[[Category:સમાજશિક્ષણ]]